ગુજરાતમાં કચ્છી કોયલ તરીકે ઓળખીતા ગીતા બેન રબારી જેમનુ ગુજરાતમાં અલગન નામ છે તેઓ પોતાના કંઠીલા અવાજના લીધે ગુજરાત જાણીતા છે સાથે સાથે તેઓ વિદેશોમાં પણ જાણીતા છે ગુજરાતમાં લાઈવ પ્રોગ્રામ એમના હોય ત્યાં લાખોની સંખ્યામાં ચાહકો ઉમટી પડતા હોય છે.
ગીતાબેન રબારી ગુજરાત સાથે વિદેશોમાં પણ લાઈવ પ્રોગ્રામ કરતા હોય છે તેઓ હમણાં છેલ્લા કેટલાક દિસવોથી અમરિકાના પ્રવાસે છે ગીતાબેન રબારી અમરિકામાં અત્યારે ધૂમ મચાવી રહ્યા છે જેમણે હમણાં લાઈવ પ્રોગ્રમમાં ભારતનો ધ્વજ હાથમાં લઈને દેશ ભક્તિનું ગીત ગયું હતું.
ગીતા બેને હાથમાં ધ્વજ સાથે તેરી મિટ્ટી મેં મિલ જાવા ગીત કંઠીલા અવાજે ગયું હતું ગીત ગાતા જ ત્યાં વસતા ભારતીયોની છાતી ગદગદ ફૂલી ગઈ હતી ગીતાબેન રબારી આમ પણ પોતે સંકૃતિક અને દેશભક્તિના ગીતો ગાવા માટે જાણીતા છે મિત્રો ગીતાબેનના આ દેશપ્રેમ માટે એક શેર તો બને છે.