નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે ભયંકર ગરમી પડી રહી છે પણ હવે આ ગરમી થોડા દિવસ માટે જ છે કારણ કે એના પછી હવામાન વિભાગે અને હવામાન નિષ્ણાંતોએ આગાહી કરી દીધી છે કે આગામી ચાર પાંચ દિવસ પછી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવાનો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે અને એના કારણે વરસાદ પડવાનો છે. પહેલા તાપમાનની વાત કરી દઈએ તો આજે કેટલું મહત્તમ તાપમાન રહેવાનું છે એની વાત કરીએ તો સવારે 11 વાગ્યાની આસપાસ તમે જુઓ કે અમદાવાદમાં 36ડિગ્રી તાપમાન બતાવે છે. કચ્છમાં 35ડિગ્રીની આસપાસ બતાવે છે.
જામનગરમાં 32 વેરાવડમાં 30ડિગ્રી આસપાસ ભાવનગરમાં 35 વડોદરામાં 36 સુરતમાં 36 અને મોટાભાગના વિસ્તારોમાં 36 37ડિગ્રીની આસપાસ વહેલા તાપમાન રહેવાનું છે. બપુર જેમ જેમ પડતી જશે એમ તાપમાન વધશે અમદાવાદમાં 40ડિગ્રી વડોદરામાં પણ 40ડિગ્રી થશે મહેસાણામાં 40ડિગ્રી આસપાસ પહોંચશે કચ્છમાં પણ એ સ્થિતિ રહેશે સાંજ પડતા સુધીમાં એ તાપમાન પાછું ઓછું થઈ જશે પણ કમ્પેરિઝનમાં જોઈએ તો હમણાં બે ત્રણ દિવસથી જેટલી ગરમી પડી રહી છે એ હવે ધીરે ધીરે ઓછી થાય એવી સંભાવના છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટરબન્સની સિસ્ટમ બની રહી છે.
40ડિગ્રી તાપમાન કાલે પણ પહોંચશે એટલે 16 તારીખે પણ એ સ્થિતિ રહેશે 17 તારીખથી જોઈએ તો વહેલી સવારથી 29 30ડિગ્રીની આસપાસનું આખા ગુજરાતનું તાપમાન રહેવાનું છે. સવારે 26 27 28 11 વાગ્યા સુધીમાં 36 થી 40° 12 વાગે 1 વાગ્યા સુધીમાં થઈ જશે એટલે 40° મહત્તમ તાપમાન જાય એવી સંભાવના છે 17 18 તારીખથી 18 તારીખથી એ સિસ્ટમની અસરો દેખાતી શરૂ થશે એટલે તાપમાન તો ઓછું થશે જ સાથે જ અમુક જિલ્લાઓમાં વરસાદ પડવાની પણ સંભાવના છે એટલે તમે જુઓ કે 18 તારીખથી તાપમાન જે આપણે કહ્યું એ પ્રમાણે ધીરે ધીરે વહેલી સવારે તમને ઓછું દેખાશે પછી પાછું વધશે 19 તારીખથી એની સ્થિતિ પાછી બદલાશે અને જે સિસ્ટમ બની રહી છે એ
સિસ્ટમને અસરને કારણે વરસાદ પડે તેવી સંભાવના છે 18 અને 19 અને 20 તારીખ સુધી એટલે ત્રણ દિવસ હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ પડે તેવી સંભાવના છે પણ ભીંડીમાં આપણે જોઈએ તો તાપમાન તમે જુઓ કે 18 19 ને 20 તારીખ સુધીમાં વડોદરામાં 42 ડિગ્રી તાપમાન પહોંચે તેવી સંભાવના છે અમદાવાદમાં 40ડિગ્રી પહોંચે એટલે 45 ડિગ્રીની નજીક તાપમાન પહોંચે આ વખતે એવી સંભાવના છે એટલે ખૂબ ભયંકર ગરમી પડે એવી આગાહી કરવામાં આવી છે એ ગરમીની વચ્ચે વરસાદ પણ પડવાનો છે એ વરસાદની અસરો કેટલી થાય છે એ પણ જોવાનું છે કારણ કે આ જે વરસાદ હોય છે એ બહુ જ સામાન્ય મધ્યમ વરસાદ રહેતો હોય છે અને એ સામાન્ય મધ્યમ વરસાદ ગુજરાતમાં બહુ જ બધા વિસ્તારોને અસર કરે એવો છે એટલે તમે જુઓ કે 19 તારીખે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર અને દાહોદમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે
અમરેલી ભાવનગરમાં પણ વરસાદ પડશે એટલે આટલા જિલ્લાઓમાં સામાન્ય મધ્યમ વરસાદ પડ તેવી સંભાવનાઓ છે હજુ આ મેપ જે છે જિલ્લાઓ જે છે એ વધતા જઈ શકે છે કારણ કે હવામાન વિભાગે અત્યારે એક અઠવાડિયા પહેલાની આગાહીઓ જે હોય છે એ આગાહી કરી છે 24 કલાક જ્યારે બાકી હશે ત્યારે વધારે સ્પષ્ટ આગાહીઓ દેખાશે 20 તારીખે મહીસાગર પંચમહાલ દાહોદ અમરેલી અને ભાવનગર આટલા વિસ્તારમાં વરસાદ પડશે
એટલે મોટાભાગે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે 18 19 અને 20 તારીખે વરસાદની સંભાવના છે ત્યાં સુધી ભયંકર ગરમીની સંભાવના છે એના પછી પણ હિટવેવનો રાઉન્ડ આવશે અને એના પછી ફરી એકવાર મેની શરૂઆતમાં ગરમી પડશે એટલે અત્યારે ગરમી વરસાદ ગરમી વરસાદ એવી રીતના વાતાવરણ રહેવાનું છે. તમારે રીતે કેટલી ગરમી પડી રહી છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વીડિયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વીડિયોને લાઈક અને શેર કરજો