ગુજરાતમાં બહુ સારું ચોમાસું રહેવાનું છે એટલે ખેડૂતો માટે આ બહુ આશાનું કિરણ છે જૂન મહિનો નજીક આવી રહ્યો છે અને જૂન મહિનો આવે એટલે વરસાદની વાત શરૂ થાય આ વખતે ખેડૂતો માટે બહુ સારા સમાચાર સામે આવ્યા છે હવામાનના જાણકાર અંબાલાલભાઈ પટેલની સાથે અમે વાત કરી અને એમને અમે ચોમાસા વિશે પૂછ્યું તો એમણે કીધું કે આ વખતે ગુજરાતમાં બહુ બહુ સારું ચોમાસું રહેવાનું છે
એટલે ખેડૂતો માટે આ બહુ આશાનું કિરણ છે કારણ કે વરસાદ માટે ખેડૂતો કાકની ડોડે રાહ જોતા હોય અને વરસાદ સારો થાય એટલે બધી જ રીત એમની જિંદગી સારી રહે અને જગતનો તાસ ખુશી તો બધા લોકો ખુશી તો આ વખતે વરસાદની સ્થિતિ શું રહેશે એના વિશે હું વાત કરીશ મારું નામ રાધેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજીટલ પ્લેટફોર્મ ખબર ખબર ચલો વર્ષોથી આપણે ખબર છે કે સૌથી પહેલા વરસાદની એન્ટ્રી કેરળથી થાય
અને સામાન્ય રીતે 1 જૂનથી કેરળમાં વરસાદની શરૂઆત થાય અને એ પછી ગુજરાતમાં જૂનના બીજા સપ્તાહથી વરસાદ પડે એવું દર વખત થાય પરંતુ ગયા વખતે પણ આપણે જોયું કે કેરળની અંદર 25 મેના દિવસથી વરસાદ શરૂ થઈ ગયલો અને ગુજરાતમાં પણ લગભગ 10 તારીખની આજુબાજુ જૂનની 10 તારીખની આજુબાજુ વરસાદ ની શરૂઆત થઈ ગયેલી
અમે હવામાનના જાણકાર અંબાલાલ પટેલની સાથે એક્સક્લુઝિવ વાત કરી છે એમને અમે ફોન પર પૂછ્યું કે આ વખતે ચોમાસાની સ્થિતિ શું છે તો એમણે એવું કીધું કે આ વખતે કેરળમાં ચોમાસાની એન્ટ્રી 23 મેની આજુબાજુ થઈ જવાની સંભાવના છે કારણ કે બંગાળના ઉપસાગરની અંદર જબરજસ્ત ચહલ પહર શરૂ થઈ ગઈ છે એક સાયક્લોન બની રહ્યું છે અને 300 થી 400 મિલીમીટર વરસાદ ત્યાં બંગાળના ઉપસાગરમાં થવાનો છે આ પછી અંબાલાલ પટેલે એવું કીધું કે ગુજરાતમાં આ વખતે વરસાદ બહુ સારો પડશે એટલે જે નોર્મલ વરસાદ પડે છે એ એવો જ વરસાદ રહેશે
અને મને ચોમાસું બહુ સારું દેખાઈ રહ્યું છે અને ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી 8 તારીખથી 15 તારીખની વચ્ચે રહેશે અંબાલાલ પટેલે કીધું કે ઓગસ્ટ મહિનાની અંદર અંદર અલનીનો બનવાનું છે અલનીનો વરસાદને અવરોધ કરે પરંતુ ઓગસ્ટ મહિનાની અંદર અલનીનો બનશે એમ છતાં પણ ગુજરાતમાં ચોમાસુ સારું રહેવાનું છે આ પહેલા એટલે વરસાદ આવે એ પહેલા હમણાં 9 તારીખથી 12 મે ગુજરાતમાં કાળ ઝાડ ગરમી પડવાની છે એવું પણ અંબાલાલભાઈ પટેલે કીધું છે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં વડોદરા આણંદ નળિયાદ એમાં 44 થી 45 ડિગ્રી તાપમાન રહેશે એટલી ગરમી પડશે અમદાવાદમાં પણ 44 45 જેટલી ગરમી રહેશે ઉત્તર ગુજરાતમાં પાટણ સમીહારી સમીહારી હિંમતનગર સાબરકાંઠા બનાસકાંઠા ત્યાં પણ 44 ડિગ્રી જેટલું તાપમાન રહેશે કચ્છમાં 42 ડિગ્રી જેટલું તાપમાન રહેશે
ઉત્તર સૌરાષ્ટ્રમાં 42 જેટલું તાપમાન રહેશે પણ સુરેન્દ્રનગર હળવદ ધાંગધરા એ બધામાં 43 44 ડિગ્રી જેટલું તાપમાન રહેશે દક્ષિણ ગુજરાતની અંદર કદાચ થોડી રાહત રહી કારણ કે અંબાલાલભાઈ પટેલે કીધું કે દક્ષિણ ગુજરાતમાં લગભગ 33 34 ડિગ્રી જેટલું તાપમાન રહેશે આ દ્વારકામાં 32 ડિગ્રી પોરબંદરમાં 33 34ડિગ્રી જામનગરમાં 34 થી 36ડિગ્રી અને આ ગરમી પડવા પાછળનું કારણ એ છે કે પવન ઉત્તર પશ્ચિમ તરફના વહી રહ્યા એટલે ગરમી વધવાની છે 15મી મે પછી પ્રી મોન્સૂન શરૂઆત થશે એટલે દક્ષિણ પશ્ચિમના પવનો ફોકાવવા માંડશે અને આ પવનો ભેજવાળા હશે એટલે જે વરસાદ પડશે એટલો ટાઈમ ઠંડક મળશે પણ પાછી ગરમી પડશે અને 18 થી 23 તારીખ પછી ફરીથી ફ્રી મોન્સૂન વરસાદ જોવા મળશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું આભાર [સંગીત]