આલિયા ભટ્ટ વિરુદ્ધ મહારાષ્ટ્ર સરકાર મોટી એક્શન લેવા જઇ રહી છે મુંબઈ મહાનગર પાલીકાએ જણાવ્યું છેકે આલિયા જોડે કોઈ પણ પ્રકારનું વલણ ઢીલું રાખવામાં ન આવે અને જલ્દીમાં જલ્દી આલિયા પર ફરિયાદ કરવામાં આવે હકીકતમાં 8 ડિસેમ્બરના રોજ કરણ જોહરના ઘરે પાર્ટી રાખવામાં આવી હતી.
તેમાં કરીના કપૂર સીમા ખાન અને આલિયા ભટ્ટ સહીત કેટલાય સેલિબ્રિટી હાજર રહ્યા હતા તેના પાર્ટીમાં આવ્યા બાદ કરીના કપૂર સીમા ખાન અમ્રિતા અરોડા અને મહિમ કપૂર કો1રોના પોઝિટિવ થઈ ગયા જેના બાદ તેમના બાળકો પણ સંક્રમિત થઈ ગયા પાર્ટીમાં સામેલ થયેલ આલિયાએ પોતાનો ટેસ્ટ કરાવ્યો જે નેગેટિવ નીકળ્યો.
પરંતુ નિયમો અનુસાર 14 દિવસો સુધી કોરે!ન્ટાઇન રહેવું પડે છે પરંતુ આલિયાએ નિયમોને તોડીને પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા દિલ્હી પહોંચી ગઈ જયારે આ વાત બીએમસીના અધિકારીઓને ખબર પડી ત્યારે તેઓ સતર્કતામાં આવ્યા તરતજ તેમને ફોન કરીને આલિયાને આદેશ આપ્યો કે તેઓ દિલ્હીમાંજ કોરે!ન્ટાઇન થઈ જાય.
પરંતુ આલિયાએ આ વાત ના માની અને એજ સાંજે પ્લેનથી મુંબઈ પાછી આવી ગઈ આલિયાનું આ વર્તન જોઈને મહારાષ્ટ્રના અધિકારીઓ નારાજ થઈ ગયા નિયમોનું ઉલ્લઘન કરવા બદલ આલિયા પર ફરિયાદ કરવાનો ફેંસલો લીધો છે આલિયા સામે ફરિયાદ કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે આલિયા વિરુદ્ધ ગમે તે સમયે ફરિયાદ નોંધાઈ શકે છે.