ટીવી શો સાથ નિભાના સાથિયા ઘરે ઘરે લોકપ્રિય સિરિયલ છે જેમાં ગોપી વહુનું પાત્ર ભજવીને ઘર ઘરમાં લોકપ્રિય થનાર એક્ટર દેવોલિના ભટ્ટાચારજીને કોણ ના ઓળખે તેઓ પોતાની તસવીરોને કારણે ઘણી ચર્ચામાં છે દેવોલિના સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે.
ગોપી વહુ દર્શકો માટે આદર્શ કન્યા બની ગઈ છે સીરિયલમાં દીધી ગોપી વહુ વાસ્તવિક જીવનમાં તેનો બોલ્ડ અને શાનદાર અવતારમાં જોવા મળે છે તેનો બોલ્ડ અવતાર કેટલાક લોકો માટે પચાવવો મુશ્કેલ બની જાય છે બિગ બોસ 13 ની બેબ દેવોલી ભટ્ટાચારજી હવે તેના બોલ્ડ અને કૂલ અવતારમાં જોવા મળે છે.
ગોપી વહુનો તબોલ્ડ અને ગ્લેમરસ અવતાર ચાહકોની સાથે અન્ય લોકોને પણ પરેશાન કરી રહ્યો છે દેવોલીનાએ હાલમાં જ તેની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તેઓ બ્લેક કલરના પારદર્શક ડ્રેસમાં જોવા મળી રહી છે જેમાં તેણીએ બોલ્ડનેસની હદો પાર કરતા જોવા મળે છે ફેન્સ તેને પસંદ પણ કરી રહ્યા છે.