લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ઘણા વર્ષોથી દર્શકોને મનોરંજન કરાવતો આવ્યો છે તારક મહેતા શો ટીઆરપી લિસ્ટમાં પ્રથમ નંબરે રહ્યો છે આ શોના દરેક પાત્રોને દર્શકો ખૂબ જ પસંદ કરે છે જેમાં ઘણા વર્ષોથી દર્શકોની પસંદીદા અભિનેત્રી દિશા વાકાણી જે શો માં દયાબેન નું પાત્ર ભજવતી.
એમને શો છોડી દિધો છે વચ્ચે દયાબેન ના પાત્રમાં અભિનેત્રી કાજલ પિસાલની એન્ટ્રી ની ચર્ચાઓ ચાલી રહી છે એ વચ્ચે જ તાજેતરમાં એક વિડીઓ સામે આવ્યો છે જેમા કાજલ પિસાલ દયાબેન ની જેમ ગરબા કરતી જોવા મળે છે ગુજરાતી ચણીયાચોળી પહેરીને કાજલ ગરબે ઘુમી રહી છે.
આ વચ્ચે તેનો આ લુક જોઈને દર્શકો ખુબ ઉત્સાહિત થયા છે નવા દયાબેન ની એન્ટ્રી ને લઈને શો મેકરે પણ કાજલ પિસાલને સાઈન કરી લીધી છે અગાઉના સપ્તાહ માં જ શુટીંગ ચાલુ કરી દેવામાં આવશે તેવી વાત સામે આવી છે સામે આવેલા વીડિયોમાં કાજલ પિસાલ ખૂબ જ ઉત્સાહિત જોવા મળે છે.
તેનો વિડીઓ જોતા લાગે છે દયાબેન ની એન્ટ્રી ખુબ ભવ્ય રીતે કરવામાં આવશે ચાહકોમાં પણ ગજબનો ક્રેઝ છવાયો છે કાજલ પીસાલ પણ ખુબ ફેન ફોલોવિંગ ધરાવે છે આ વચ્ચે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માં ફાઈનલ દયાબેન ની એન્ટ્રી જોવા મળશે મિત્રો આ મામલે તમે શું કહેશો.