Cli
ગીતાબેન રબારી એ કહ્યું કે મને જીવનમાં બધું મળ્યું છે, પરંતુ એક વાતની ખોટ આજે પણ રહી ગઈ છે...

ગીતાબેન રબારી એ કહ્યું કે મને જીવનમાં બધું મળ્યું છે, પરંતુ એક વાતની ખોટ આજે પણ રહી ગઈ છે…

Breaking

ગુજરાતની લોકપ્રિય સિગંર પોતાના કચ્છી પહેરવેશ અને સંસ્કૃતિ ને આવરતા લોકગીતો થી ખુબ લોકપ્રિયતા ધરાવતી ગીતાબેન રબારી જેમના પ્રોગ્રામ આજે દેશ વિદેશમાં થાય છે જેમના અવાજને લોકો ખૂબ જ પસંદ કરે છે તેમને પોતાનું દુઃખ અભિવ્યક્ત કર્યું હતું ગીતાબેન રબારી ના નાનપણમાં બે ભાઈઓ હતા પરંતુ ભાઈઓનું અચાનક.

અકાળે નિધન થતા તેમના પર દુઃખના ઘેરા વાદળા છવાઈ ગયા હતા મા બાપ સાથે રહી હંમેશા રક્ષાબંધનના પર્વમાં પોતાના ભાઈઓને યાદ કરીને રડતી રહેતી ગીતાબેન રબારીએ સંગીત ક્ષેત્ર ખૂબ મોટું નામ પ્રાપ્ત કર્યું અને તે ખૂબ જ લોકપ્રિય બની ત્યારબાદ તેમને પૃથ્વી રબારી સાથે લગ્ન કર્યા પરંતુ પોતાના ભાઈઓની કમીને.

આજે પણ તે મહેસુસ કરે છે અને દર રક્ષાબંધન પર પોતાના બે ભાઈઓને યાદ કરીને આજે પણ રડે છે અને તેમને જણાવ્યું હતું કે મને મારા સગા ભાઇઓ તો નામ મળ્યા પરંતુ આજે ગુજરાતમાં મને ઘણા સાવકા ભાઈઓ મળ્યાછે જે મારા ભાઈઓ સમાનજ છે એટલા માટે હું દર રક્ષાબંધનને 23 થી 24 રાખડીયો બાંધું છું અને એ ભાઈઓમાં.

મારા જે ભાઈઓ નિધન પામ્યા છે તેમને યાદ કરું છું બાળપણની યાદ નથી વિસરી શકતી નથી તે આજે પણ પોતાના નિધન પામેલા ભાઈઓની તસવીરોને રાખડી બાંધીને રડતી રહે છે અને કહે છેકે મારા જીવનમાં મને બધું જ પ્રાપ્ત થયું છે પરંતુ જે મારા ભાઈઓ મને છોડીને ચાલ્યા ગયા તે ફરી પાછા આવ્યા નથી.

હું તેમને ખૂબ જ યાદ કરું છું પરંતુ જે મને ભગવાને સાવ કા ભાઈઓ આપ્યા છે તેઓ હંમેશા મારા માટે ઊભા રહે છે અને મારા સંગીત ક્ષેત્ર તેમને મને હંમેશા સાથ આપ્યો છે જેનાથી આજે હું માતાજીનો આભાર વ્યક્ત કરું છુંકે મને 23 થી 24 ભાઈઓ આપ્યા છે ગીતાબેન રબારીએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *