ગુજરાતમાં કચ્છની કોયલ તરીકે ખુબ લોકપ્રિયતા મેળવનાર કોયલ કંઠી ગીતાબેન રબારીનુ નામ આજે વિશ્ર્વભરમાં ગુજંતુ થયું છે તેમના ગીતો સાંભળવા લોકો ખુબ પસંદ કરે છે તેઓ આજે ડાયરાના પ્રોગ્રામ થકી ખુબ પ્રખ્યાત બન્યા છે માત્ર ગુજરાત માં નહીં પરંતુ ગીતાબેન વિદેશમાં પણ સ્ટેજ પ્રોગ્રામ ના કાર્યક્રમો કરે છે ગીતાબેન રબારી માં.
એ વિશેષતા છે કે તેઓએ આજ સુધી કોઈ વલગર સોંગ ગાયા નથી આજનો યુગ જ્યારે આધુનિક યુગ છે ત્યારે ગીતાબેન રબારી કોઈપણ એવા સમાજને દૂષિત કરતા ગીતો ગાયા વિના ધાર્મિક આધ્યાત્મિક ગીતોથી અને પોતાના દેશી કચ્છી પહેરવેશ થી સફળતા ના શિખરે પહોચંવા માં સફળ રહ્યા છે તેઓ પોતાના પતિ પૃથ્વી રબારી સાથે.
વિવિધ જગ્યાએ ડાયરાના પ્રોગ્રામો કરતા જોવા મળે છે ગત નવરાત્રી ના શુભ અવસર પર અમેરિકા ના શહેરમાં તેમનો પ્રોગ્રામ હતો આ દરમિયાન રસ્તા પર ઠેર ઠેર ગીતાબેન રબારીના બેનર લગાવવામાં આવ્યા હતા જે એ ગુજરાતનું ગૌરવ ગણી શકાય એવો છે તાજેતરમાં ગીતાબેન રબારી નો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
જે વીડિયોમાં ગીતાબેન રબારી કચ્છી પહેરવેશમાં વિદેશની ભૂમિ પર સ્ટેજ પ્રોગ્રામનો કાર્યક્રમ કરી રહ્યા છે જેમાં તેઓ ગોગો ગોગો મારો ગામ ધણી મારા ગોગા ને ખમ્મા ઘણી સોંગ લલકારી રહ્યા છે તેમના સુમધુર અવાજ સાભંડતા વિદેશીઓ પણ નાચતા જોવા મળે છે વેસ્ટેડીઝ અને કેનેડાના કેટલાક નિગ્રો તેમના આ સોગં પર.
મનમુકીને સ્ટેજ પર ડાન્સ કરતા જોવા મળે છે આ વિડીઓ માં ગીતા બેન રબારી ભારતીય સંસ્કૃતિ રીતી રીવાજ નું સિંચન કરી કચ્છી પારંપરિક પહેરવેશ માં ગળામાં મોટો સોનાનો હાર પહેરીને સ્ટેજ પર ધાર્મિક ગીતો ગરબાઓ ગાતા જોવા મળે છે આજકાલ જ્યારે વેસ્ટર્ન ગીતો સંસ્કૃતિ અને સોગંનો જમાનો છે એ વચ્ચે પણ.
ગીતા બેન રબારી પોતાની સાદગી સંસ્કૃતિ અને અંગપ્રદર્શન વિના ગુજરાત ની પાવન ધરતી નું નામ સમગ્ર વિશ્ર્વમાં ગુજંતુ કરી રહ્યા છે જે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે અને લોકો આ વિડીયો પર લાઇક કમેન્ટથી પ્રેમ વરસાવીને જય ગોગા જય હિન્દ જય જય ગરવી ગુજરાત જેવી કમેન્ટ આપતા જોવા મળે છે.