માતા પિતા પોતાના બાળકોને સ્કૂલ કોલેજમાં અભ્યાસ માટે મોકલે છે પરંતુ બાળકો એવા કામ કરે છે જેનાથી ઘણીવાર માતા પિતાનું માથું શરમથી ચૂકી જતું પણ જોવા મળે છે એવી જ શરમજનક ઘટના સામે આવી છે તેમાંથી બે હોટલોમાં પોલીસે સ્કૂલ ડ્રેસ પહેરી લે કેટલી યુવતીઓ સાથે 22 યુવક યુવતીઓ.
આપત્તિ જનક સ્થિતિમાં કપડાં વિના ઝડપાયા હતા પોલીસે આ હોટેલ ની માહિતી મળતા રેડ પડી હતી જે દરમિયાન હોટલમાંથી 22 યુવક યુવતીઓ સાથે ઐયાસીનો સામાન પણ મળી આવ્યો હતો આ સમગ્ર ઘટના બિહારના જહાનાબાદ માંથી સામે આવી છે પોલીસ ને બાતમી મળી હતી કે કોર્ટ હોલ્ટ બાજુ માં.
આવેલી શિવ સત્ય અને ઓમકારા નામની બે હોટલો માં ખરાબ કામ ચાલી રહ્યું છે એક હજાર રૂપિયા માં રુમ ભાડે આપવામાં આવે છે પોલીસે ત્યાં રેડ પાડતા 12 યુવતીઓ અને 11 યુવકો મળી આવ્યા હતા જેમાં ઘણા રુમમાં પોલીસે ખુબ જ ખરાબ હાલતમાં યુગલને પકડ્યા હતા તેઓ આ દરમિયાન સ!માગમ ની.
સ્થિતીમાં પણ પકડાયા હતા જેમાં ખુબ જ શરમજનક બાબત એ હતી કે ઘણી યુવતીઓ આ દરમિયાન સ્કુલ ડ્રેસ માં જોવા મળી હતી પોલીસે પૂછપરછ હાથ ધરતા યુવક જણાવ્યું હતું કે હોટેલ મેનેજર અમારી પાસેથી કોઈપણ જાતના ડોક્યુમેન્ટ લીધા વિના એક હજાર રૂપિયામાં રૂમ આપતો હતો.
જેનો સમય માત્ર એક કલાકનો હતો પોલીસે આજુબાજુ રહેતા લોકો સાથે વાત કરતા રહીશોએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષથી આ ખરાબ કામ અહીં ચાલે છે આજુબાજુના લોકોએ જણાવ્યું હતું કે હોટેલ મેનેજમેન્ટ પર ઘણીવાર લોકોએ અરજીઓ કરી હતી પરંતુ પોલીસે આ વાતમાં.
ધ્યાન આપ્યું નહોતું ઉચ્ચતર અધિકારીઓ પાસે આ વાત પહોંચતા જિલ્લા પોલીસે અહીં કડક કાર્યવાહી કરીને બંને હોટલને સીલ કરી દીધી હતી સાથે હોટલ મેનેજર અને જવાબદાર લોકો સામે ફરિયાદ નોંધને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે વાંચક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે.