બોલિવૉર્ડ અભિનેતા અરબાઝ ખાન ની ગર્લફ્રેન્ડ તે રોજ એમની સુંદરતા બતાવી ચર્ચા માં રહે છે હવે જોર્જીયા નો નવો લુક સામે આવ્યો છે નવા વર્ષ ની શરૂવાત કરી આ સુંદરી ભરપૂર આનંદ માં જોવા મળે છે અને જોર્જીયા ને બોલ્ડ લુક ની શ્રેણી માં સમાવેશ થાય છે જોર્જીયા અંદરિયાણી જોયા પછી સ્પષ્ટ.
દેખાય છે કે તે દિનપ્રતિદિન બોલ્ડ લુક માં આવી રહી છે જોર્જીયા અંદરિયાની સામે આવેલ ફોટા માં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે તે બેકાબુ નજર આવી રહી છે અને એ એની કમર બતાવતી નજર આવે છે જોર્જીયા અંદરિયાની એના ફોટા માં આખી પીઠ દેખાડતી નજર આવે છે ફોટા માં એ કાળા રંગ ના ડ્રેશ માં.
નજર આવી રહી છે જોર્જીયા એના ખુલા વાળ માં તેનું બોલ્ડ લુક દેખાડતી નજર આવી રહી છે અભિનેતા અરબાઝ ખાન અને મલાઇકા અરોડા સાથે છૂટાછેડા લીધા પછી અરબાઝ ખાન જોર્જીયા ને મળી રહ્યો છે અરબાઝ ખાન અને મલાઇકા અરોડા ના છૂટાછેડા કંઈક કારણો સર થયા હતા અરબાઝ અને જોર્જીયા ની થોડા સમય પેલા
બ્રેકઅપ ના સમાચાર આવી રહ્યા હતા પરંતુ બંને માંથી કોઈ એ આ અંગે કઈ પ્રતિક્રિયા આપી નથી એમના ચાહકો એમના બોલ્ડ લુક વાળા ફોટા ની માંગ કરી રહ્યા છે અને અરબાઝ ખાન સાથે પણ એમના આ લુક વાળા ફોટા ની માંગ કરી રહ્યા છે ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે આ સુંદરી અરબાઝ ખાન ને બોલ્ડ લુક થી એમનો દીવાનો બનાવી રહી છે.