Cli

ટૂંકી ચડ્ડીમાં અરબાઝ ખાન ની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયાએ કર્યો કચ્ચા બદામ ગીત પર હોટ ડાન્સ…

Ajab-Gajab Bollywood/Entertainment Breaking

અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની સોસીયલ મીડિયામાં ખુબજ એકટીવ રહે છે તેઓ ફેનથી જોડાઈ રહેવા માટે કંઈક ને કંઈક પોસ્ટ કરતી રહે છે હવે જ્યોર્જીયાએ એક વિડિઓ શેર કર્યો છે વિડિઓ ઇન્ટરનેટમાં જબરજસ્ત વાઇરલ થઈ રહ્યો છે વિડીઓમાં જ્યોર્જિયા જબરજસ્ત ડાન્સ કરતી જોવા મળી રહી છે.

વિડિઓમાં જોઈ શકાય છેકે જ્યોર્જિયા કોઈ મોલમાં જોવા મળી રહી છે તેઓ સિડી પર ચડીને કચ્ચા બદામ ગીત પર ડાન્સ કરી રહીછે આ દરમિયાન તેમણે લાલ શર્ટ અને નાની સ્કર્ટ પહેરેલી છે જોર્જિયાનાં લટકા ઝટકા જોઈને ફેન પણ ખુશ થઈ રહ્યા છે એમની આ વિડિઓને ખુબ લાઈક અને શેર કરવામાં આવી રહ્યો છે.

જ્યોર્જિયાના ડાન્સ કરવા પર ફેન ફિદા થઈ ગયા છે જેમાં લાઈક અને કોમેંટ જોવા મળી હતી એક યુઝરે કોમેંટ કરતા લખ્યું લવલી ડાન્સ જયારે બીજા યુઝરે લખ્યું ખુબજ સુંદર જયારે કેટલાક લોકો જોર્જિયાની સાંથળ પર બનેલ ટેટુના વખાણ કરી રહ્યા છે જણાવી દઈએ જ્યોર્જિયા અને અરબાઝ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *