Cli

સલમાનના જન્મદિવસ પર જેનેલિયા ડિસોઝાએ જબરજસ્ત માર્યા ઠુમકા…

Bollywood/Entertainment Breaking

બોલીલીવુડના સુપર સલમાન ખાને ગઈ કાલે પોતાનો 56મોં જન્મદિવસ ઉજવ્યો સલમાને જન્મદિવસ પોતાના પનવેલમાં આવેલા હાઉસ પર સેલિબ્રિટી કર્યો જન્મદિવસ પર સલમાને પોતાના ફાર્મ હાઉસ પર એક પાર્ટીનું આયોજન કર્યું જેમાં તેમના ફેમિલીના લોકો અને નજીકના લોકો સામેલ થયા હતા.

સલમાને જન્મદિવસ પર સૌથી પહેલા મીડિયાથી વાત કરી હતી અને પોતાના ફાર્મ હાઉસ પર ફેન્સને મળ્યા હતા જન્મદિવસના ખાસ મોકા પર કેટરીનાએ પણ સલમાનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી જયારે ફેને પણ સોસીયલ મીડિયામાં સલમાન ખાનની પોસ્ટ કરીને શુભેચ્છા પાઠવી હતી.

જેનેલિયા ડિસોઝાએ એક વિડિઓ સેર કર્યો જેમાં ડાન્સ કરતા જન્મદિવસની શુભકામનાઓ પાઠવી આ વિડિઓ સલમાન ખાનના ફાર્મ હાઉસ પર થયેલ જન્મદિવસ પાર્ટીનો હતો જેમાં જેનેલિયા અને સલમાન બંને જબરજસ્ત ઠુમકા મારીને ડાન્સ કરી રહ્યા છે બંને ખુબ મસ્તીમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા વિડિઓ લોકોએ ખુબ પસંદ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *