બોમ્બે હાઈકોર્ટમાંથી આવતીકાલે આર્યન ખાનને મોટી રાહત આપી હવે આર્યન ખાનને હવે વારંવાર NCB માં નહીં જવું પડે અને આર્યન ખાન મુંબઈ છોડીને કેટલીક શરતો સાથે બહાર જઈ શકે છે કે હવે આટલી મોટી રાહત બાદ આખરે ગૌરી ખાન સોશિયલ એક્ટિવ થઈ છે મીડિયા પર અને તેણે આટલા મહિનાઓ પછી તેની પ્રથમ પોસ્ટ કરી છે.
જ્યારથી આર્યન ખાનની ધરપકડ કરવામાં આવી ત્યારથી ગૌરી અને શાહરૂખ સોશિયલ મીડિયામાંથી ગાયબ થઈ ગયા હતા પરંતુ હવે સોશિયલ મીડિયા પર પોસ્ટ સેર કરી છે તેની પ્રોફેશનલ લાઈફ વિશે ગૌરી ખાને ફાલ્ગુની અને શેન પીકોક સાથે આવનારા સમય માટે કેલિબ્રેટ કર્યું છે અને તેમાંથી એક વીડિયો ગૌરી ખાને શેર કર્યો છે.
એક બાજુ શાહરૂખ અને ગૌરીના ફેનએ વખાણ કર્યાછે કે તમે સોસીયલ મીડિયામાં પાંછા આવી ગયા ખુબ સરસ જ્યારે કેટલાક લોકોએ ગૌરીના સ્વાગત પર તેના પુત્રને યાદ અપાવ્યું હતું અને કહ્યું હતુંકે જો પુત્ર આર્યનને સાંભળ્યો હોત તો અત્યારે આર્યને જેલમાં ન જવું પડોત જેવી આલગ અલગ કોમેંટ કરીને સોશિલ મીડિયામાં યુઝરોએ ટ્રોલ કરી હતી.