તમે ઘણી વાર લોકો ના મોઢે સાંભળ્યું હશે કે અરે ગધેડો છે કે સુ? આવા શબ્દ પ્રયોગ ઘણી વાર લોકો કહેતા હોય છે અને ગધેડા ને છેલ્લી કક્ષાએ ગણતરી કરતા હોય છે તો તમને આ ખબર સાંભળી ને ચોકી ઉઠસો, તમને આ એક સપના જેવું લાગશે તમે સામાન્ય રીતે ગાય ,ભેંશ નું દૂધ વધુ માં વધુ 70,80 અથવા 100 રૂપિયે વેચાય છે તમને જણાવી દઈએ કે ભારત દેશ માં હવે ગધેડા ના 1 લીટર દૂધ ની કિંમત 7000 રૂપિયા છે
ગધેડા ના દૂધ ની ડેરી હવે ભારત દેશ માં બની ચૂકી છે અને એ ગધેડા નું દૂધ બધા દૂધ ના રેકોર્ડ પણ તોડી ચૂક્યું છે. તો આ તમે વિચારતા હસો કે દૂધના અધ્ધધ આટલા ભાવ કેમ? તો અમે તમને આ પોસ્ટ માં જણાવસુ કે 1 લીટર ના ભાવ 7000 કેમ છે એ જણવા પુરી પોસ્ટ વાંચવા વિનંતી છે.
કેટલાક સંશોધન ના જણાવ્યા અનુસાર જાણવા મળ્યું છે કે ગધેડા નું દૂધ સ્વાસ્થ્ય માટે બહુ ઘણું ફાયદા કારક ગણવામાં આવ્યું છે અને હાલ ભારતીય કૃષિ સંશોધન કેન્દ્ર એ પણ જાહેરાત કરી દીધી હતી કે ગધેડા ના દૂધ નિ ડેરી બનશે અને તમને પણ ખબર હશે કે ઘડેડા ના દુધ ની કિંમત 7000 છે આપણે પણ આ ન્યુઝ ની નહી માનવામાં આવતું હોય પણ આ ન્યુઝ ટાઈમ ઓફ ઇન્ડિયા માં બતાવામાં આવ્યા, એના સિવાય ABP ન્યુઝ, now bharat time જેવા ન્યૂઝઓ એ દાવો કર્યો હતો કે આ દૂધ આટલું મોંઘું વંચાઈ શકશે.
આ ગધેડા ના દૂધ ના ફાયદાઓ વિશે કૃષિ સંશોધન 3 જણાવ્યું હતું કે આ દૂધ માં એવું પ્રોટીન હોય છે જેને બીજા દૂધ ની એલર્જી હોય એ આ દૂધ પી શકે છે, આ દૂધ નો ઉપયોગ ખાસ કરીને દવા ઉદ્યોગ માં થાય છે, મુંબઈ જેવા શહેરોમાં માં દૂધ 2000 થી 7000 લીટરે મળી રહ્યુ છે. ગધેડા દૂધ થી સાબુ, બોડીલોશન તૈયાર કરવામાં આવી રહ્યું છે જેની મુંબઈ ના માર્કેટ માં ઘણી માંગ વધી રહી છે. ગધેડા ના દુધમાં લેકટોસ, વિટામીન-A-B, B-1,B-C , વિટામિન-D અને વિટામિન -E ભરપૂર માત્રા જોવા મળે છે. અને અત્યારે ભારત દેશ જ નહીં અન્ય વિદેશી દેશો માં પણ સાબુ, ક્રિમો બની રહી છે.
સત્ય હકીકત એ છે કે ગધેડી દિવસ માં બહુ ઓછું દુઃધ આપે છે જે દિવસ માં અડધું લીટર થી પણ ઓછું દૂધ આપે છે જે ગધેડા ઉપર નિર્ભર કરે છે . ગધેડા ના દૂધ માં મોટાપો, કેન્સર , એલર્જી જીવા થી લડવાની ક્ષમતા હોય છે તમને જણાવી દઈએ કે ભારત માં આ દૂધ નો કારોબાર ખાસ એવો નથી કે જે યુરોપ જેવા દેશો છે અને જે ભારત ગધેડા ના દૂધ વધુ છે પણ 7 હજાર નો ભાવ નથી આપી રહ્યા મીડિયા માં જે 7000 દૂધના ભાવ જે બતાવી રહ્યા છે એ વિદેશમાં હવાલા થી બતાવેલ છે