ભારે મેકઅપ વગર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપુતનું બદસુરત રૂપ દેખાઈ આવ્યું હા આપણે જોઈએ છીએ જયારે કોઈ સેલિબ્રીટી બહાર નીકળે ત્યારે ભારે મેકઅપ લગાવીને બહાર નીકળે છે જયારે હકીતમાં દેખાવમાં ન હોય તેનાથી વધુ દેખાડવા માટે બધા એક્ટર લગાવતા હોય છે પરંતુ ક્યારેક ન લગાવે ત્યારે તેમનો અસલી ચહેરો જોવા મળતો હોય છે.
એવામાં મીરા રાજપૂતે સોસીયલ મીડિયામાં એક ફોટો શેર કર્યો હતો જેમાં મીરા સુંદર લાગી રહી છે પરતું મીરાના પગ જોઈને લોકો ચોકી ગયા હતા આ શુંછે જેમાં રંગમાં ઘણો બધો ફર્ક જોવા મળી રહ્યો હતો જેમાં ચહેરો બહુ ગોરો દેખાઈ રહ્યો હતો અને પગનો ભાગ બહુ કાળો નજરે આવી રહ્યો હતો ફોટો ખુદ મીરા રાજપૂતે શેર કર્યો હતો.
ત્યારે સ્વાભાવિક છે સોસીયલ મીડિયાના કમાલથી કોઈ એડિટ તો કર્યો નહીં હોય મીરા ફોટો શેર કરતા લોકોએ જબરજસ્ત ટ્રોલ કરી રહ્યા છે અહીં પગ અને મોઢાના ભાગમાં રીતસરનો ફરક જોવા મળી રહ્યો હતો મીરાંને સોસીયલ મીડિયામાં યુઝરોએ જબરજસ્ત ટ્રોલ કરી હતી જેમાં યુઝરો અલગ અલગ કોમેંટો કરી રહ્યા છે