બોલીવુડના દરેક સ્ટાર પોતાની સુરક્ષા માટે બોડીગાર્ડ રાખે છે પરંતુ મિત્રો શું તમને ખબર છેકે એ સ્ટાર એમના બોડીગાર્ડના કરોડોમાં પગાર આપે છે અરે તમે એમના પગાર સાંભળીને પણ દંગ રહી જશો તો વાચકમિત્રો આપણે આજની પોસ્ટમાં ચર્ચા કરીશુ કે ક્યાં સ્ટાર એમના બોડીગાર્ડને કેટલો પગાર આપે છે.
પહેલા અમિતાભ બચ્ચનની વાત કરીએ તો એમના બોડીગાર્ડનું નામ જિતેન્દ્ર શિંદે છે હવે વાત કરીએ જીતેન્દ્રના પગારની કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ જીતેન્દ્રનો વર્ષે 1.5 કરોડ રૂપિયા પગાર છે બીજા નંબરે અક્ષય કુમારની વાત કરીએ તો એમને બોડીગાર્ડનું નામ શ્રેયસ છે તેઓ અક્ષય અને.
તેમના પરિવારને સુરક્ષા આપે છે શ્રેયસને અક્ષય કુમાર વર્ષે 1.2 કરોડ રૂપિયાનો પગાર આપે છે શાહરુખ ખાનના બોડીગાર્ડનું નામ રવિ સિંહ છે શાહરૂખ સાથે પડછાયાની જેમ રહેનાર રવિને દર વર્ષે 2.5 કરોડ રૂપિયા આપે છે સલમાન ખાનના બોડીગાર્ડ શેરા છે જેઓ સલમાન સાથે 25 વર્ષથી છે.
સલમાન શેરાને વર્ષે 2 કરોડ રૂપિયા આપે છે અનુષ્કા શર્માનો બોડીગાર્ડ નું નામ સોનુ છે અને સોનુ અનુષ્કા સાથે વિરાટને પણ સુરક્ષા આપે છે જેમને વર્ષે 1.5 કરોડ પગાર આપવામાં આવે છે દીપિકા પાદુકોણ બોડીગાર્ડનું નામ જલાલ છે જેઓ હંમેશા દીપિકાનું રક્ષણ કરે છે એમને વર્ષે 1.2 કરોડ રૂપિયાનો પગાર મળે છે.