કરોડો લોકોના દિલ પર રાજ કરનાર સાઉથના કેટલાય એવા સ્ટાર છે જેઓ હજુ સુધી સિંગલ છે પોતાના દીવાના બનાવી ચૂકેલા આ સ્ટાર હજુ સુધી કોઈના પ્રેમમાં નથી પડ્યા અથવા તો પ્રેમમાં પડ્યા છતાં તેઓ લગ્નના બંધનમાં નથી બંધાયા આ સ્ટારને સાઉથના ટોપ એક્ટર માનવામાં આવે છે આવો જાણીએ એ સ્ટાર વિશે.
આ લિસ્ટમાં ટોપમાં બાબુબલી સ્ટાર પ્રભાસનું નામ આવે છે એમની ઉંમર 42 વર્ષ થઈ છતાં હજુ સુધી લગ્ન નથી ર્ક્યા જયારે ટોલીવુડ ઉન્ડસ્ટ્રીઝની સુપરસ્ટાર અનુષ્કા શેટ્ટી પણ 40 વર્ષની ઉંમર હજુ કુંવારી છે તમિલ ફિલ્મોની સુપરસ્ટાર મનાતી એક્ટર નયન તારા પણ હજુ સુધી કુંવારી છે પરંતુ હાલમાં તેણે તમિલ ફિલ્મ નિર્દેશક વિગ્નેશ શિવન સાથે સગાઈ કરી લીધી.
એક્ટર કૃષ્ણા પણ હજુ સુધી કુંવારી છે એક્ટર રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાના અફેરની વાતો સામે આવી હતી પરંતુ બંને સ્ટાર કુંવારજ છે અને આ લીસ્ટમાં કિર્તી સુરેશ સાઈ પલ્લવી શ્રુતિ હસન અને પૂજા હેગેડે જેવા સ્ટાર હજુ સુધી કુંવારા છે મિત્રો આ મામલે તમે શું કહેશો તમારા વિચાર અમને કોમેંટમાં જણાવવા વિનંતી.