ટાઇગર 3ના ફિલ્મ શેટ પર સલમાન ખાન અને કેટરીના કૈફ વચ્ચે લોકોએ જે જોયું તેના પર એમને ભરોસો ન થયો લગ્ન બાદ કેટરીના કૈફ પહેલી વાર સલમાનથી મળી હતી જયારે સલમાન અને કેટરીના મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે પણ અલગ અલગ હતા મુંબઈમાં શૂટિંગ દરમિયાન પણ એ રીતે વાત કરી રહ્યા હતા.
જેવી રીતે બંને પ્રોફેશનલ એક્ટર હોય લગ્ન પહેલા બંને વચ્ચે જે મિત્રતા છૂટછાટ હતી એ બધું ગાયબ હતું દિલ્હીમાં જયારે પણ એક્ટર ફિલ્મ શુટિંગ કરે ત્યારે ખાવા પીવા જરૂર જાય છે પરંતુ શૂટિંગ પૂર્ણ થયા બાદ કેટરીના અને સલમાને એકબીજાથી વાત પણ ન કરી એક સમય હતો જયારે બંનેનું અફેર હતું.
પરંતુ બ્રેકઅપ બાદ પણ બંનેની મિત્રતાનો ગાઢ સબંધ રહ્યો પરંતુ અહીં એવું શું થયું કે કેટરીના અને સલમાન વચ્ચે આટલી તિરાડ પડી અહીં તેનું મોટું કારણ એ પણ બતાવાઈ રહ્યું છેકે કેટરીનાએ વિકીથી લગ્ન કર્યા હોવા છતાં લોકો કેટરીનાને સલમાનની પૂર્વ ગર્લફ્રેન્ડ કહીને બોલાવે છે એટલે એ વાત સલમાનને બિલકુલ પસંદ નથી આવી રહી.
સલમાનને ખબર છેકે જો તેઓ કેટરીના સાથે થોડી પણ છૂટછાટમાં દેખાશે તો લોકો કહી દેશે જોવો આજે પણ ભાઈજાનના દિલમાં કેટરિના માટે જગ્યા છે અહીં આ વાતો પર નહીં કેટ સલમાનના સબંધ પર ફર્ક પડશે પરંતુ વિકી પણ આ વાતોથી પ્રભાવિત થશે અહીં એટલેજ સલમાન કેટરિનાથી દૂર રહે છે કારણ લોકો એમની જૂઠી ખબરો ન ઉડાવે.