બોલીવુડ અભિનેત્રી સુપર મોડલ એ અરબાઝ ખાન સાથે તલાક ના આટલા વર્ષો થયા બાદ મોટો ખુલાસો કર્યો છે મલાઈકાએ જણાવ્યું કે તલાક બાદ તેમના જેઠ સલમાન ખાન સસુર સલીમ ખાન સાસુ હેલન સાથે તેમના હવે કેવા સંબંધો છે શું હજુ પણ મલાઈકા સાથે ખાન પરિવાર વાત કરે છે કે નહીં શું સલમાન.
આજે પણ પોતાની ભાભીની ચિંતા કરે છે સાલ 2017 માં મલાઈકા એ અરબાઝ ખાન ને છૂટાછેડા આપ્યા હતા આજે તે અર્જુન કપૂર સાથે લવ ઇન રિલેશનશિપમાં જોવા મળે છે પરંતુ એ છતાં પણ ખાન પરીવાર થી તેના સંબંધો બગડ્યા નથી મલાઈકા એરોરા આ દિવશો મા પોતાના શો મુવી ઈન મલાઈકા ને લીધે.
ખુબ ચર્ચાઓ માં છે તાજેતરમાં તેમના શો પર કરણ જોહર પહોચ્યા હતા મલાઈકા એ દિલ ખોલીને કરણ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તે ખાન પરીવાર માટે નબંર વન નથી પરંતુ બધા તેમને દીકરા અરહાન ના કારણે સપોર્ટ કરે છે સાથે જણાવ્યું હતું કે ખાન પરિવાર માં હું ક્યારેય એમના માટે નંબર વન ની.
પોઝીશનમાં આવી શકતી નથી પરંતુ અરહાનના કારણે તેમને મારી ચિંતા રહે છે અને તેવું કરવું પણ જરૂરી છે આ સમયે કરણ જોહરે મલાઈકા ને જણાવ્યું હતું કે તમારા એક્સિડન્ટ સમયે ખાન પરિવાર તમારી સાથે ઉભો હતો તે મેં જોયું હતું થોડા મહિનાઓ પહેલા જ મલાઈકા એરોરા ની કારનો અકસ્માત થયો હતો.
જેમાં મલાઈકા માંડ માંડ બચી હતી તેમના માથામાં ઇજાઓ થઈ હતી અને ગંભીર રુપે ઘાયલ થઈ હતી એ સમયે વારાફરતી ખાન પરિવારના લોકો તેને મળવા માટે આવ્યા હતા અને જ્યારે મલાઈકાય હોસ્પિટલમાં પોતાની આંખો ખોલી હતી ત્યારે તેની સામે અરબાઝ ખાન ઊભા હતા ભલે મલાઈકા અરોરા અને.
અરબાઝ ખાન વચ્ચે તલાક થઈ ગયા હોય એ છતાં પણ પોતાના દીકરા અરહાનને છોડવા એરપોર્ટ પર બંને સાથે આવે છે અને લેવો પણ બંને સાથે આવે છે બંને પોતાના દીકરાની સાથે મળીને પરવરીશ કરી રહ્યા છે મલાઈકા અરોરા એ અરબાઝ ખાન થી સાલ 1998 માં લગ્ન કર્યા હતા અને સાલ 2016 માં બંનેએ તલાક લેવા નું નક્કી કર્યું હતું.