બોલીવુડથી લઈને હોલીવુડ સુધી સફર કરી ચુકી પ્રિયંકા ચોપડા કેટલાક દિવસો પહેલાજ એક બાળકીની માં બની ગયા દિવસોમાં માં બન્યા બાદ પ્રિયંકા પતિ સાથે પહેલી વાર ડિનર પર જતી જોવા મળી છે પ્રિયંકા અને પતિ નિક જોનસ ડેટ એન્જોય કર્યા બાદ એકબીજાના હાથમાં હાથ નાખીને આવતા જોવા મળ્યા હ
બંનેની ક્યૂટ જોડી ફેનને ખુબજ પસંદ આવી હતી કો!રોના જેવી મહામારી ચાલતી હોવાથી પ્રિયંકા અને નિક બંનેએ ગાઇડલાઇન નું પાલન કરરતા મોઢે માસ્ક લગાવી રાખ્યું હતું પ્રિયંકા ચોપડાને સ્ટ્રાઇપ શર્ટ સાથે ડેનિમ જીન્સમાં જોવા મળી હતી જેમા તેઓ ખુબજ સુંદર દેખાઈ રહી હતી જયારે નિક જોનસે રંગબેરંગી.
ફુલ સાઈઝમાં ટીશર્ટ અને સફેદ પેન્ટ પહેરેલ હતું ફોટોમાં જોઈ શકાય છેકે નિક કંઈ રીતે પ્રિયંકાનું ધ્યાન રાખતા જોવા મળ્યા હતા પ્રિયંકા અને નીકની આ તસ્વીર ઇન્ટનેટમાં વાઇરલ થઈ રહીછે જયારે બીજી તસ્વીર પણ સામે જેમાં બંને પતિ પત્ની એકબીજાના હાથમાં હાથ છે અને આંગળીમાં વીંટી પહેરેલ છે.