મિત્રો હાલમાં બૉલીવુડ માંથી એક દુઃખદ ખબર સામે આવી રહી છે મીડિયા રિપોર્ટ મુજબ દીપિકા પાદુકોણ ની તબિયત અચાનક બગડી છે અને એમની તબિયત અચાનક બગડતા એમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી છે તમને જણાવી દઈએ દીપિકા પાદુકોણને લઈને એક મોટી અપડેટ સામે આવી છે.
એક્ટર દીપિકા પાદુકોણ એક ફિલ્મના શૂટિંગમાં હતી ત્યારે તેને થોડી ઘબરાહટ લાગતા ચાલુ શૂટિંગ રોકી દેવામાં આવ્યું હતું તેના બાદ તાત્કાલિક દીપિકા પાદુકોણને હોસ્પિલમાં લઈ જવામાં આવી હતી તેના વિશે અત્યારે કોઈ કનફર્મેશન સામે આવ્યું નથી કહેવાઈ રહ્યું છેકે દીપિકાને સારું થઈ ગયું છે અને તેઓ.
મુંબઈ માટે રવાના થઈ ગઈ છે મીડિયા રિપોર્ટ મુજબ દીપિકાની તબિયત અચાનક બગડતા એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાંથી ડોક્ટરો દ્વારા દીપિકાને સ્વસ્થ છે તેવું જણાવવામાં આવ્યું છે આશા છેકે તેઓ બહુ જલદી ઠીક થઈ જાય મિત્રો આ મામલે તમે શું કહેશો પોસ્ટમાં કોમેંટ કરીને જણાવવા વિનંતી.