બૉલીવુડ ફિલ્મઈન્ડસ્ટ્રીઝના અભિનીત ફિરોજ ખાનનું એક સમયે અલગજ નામ હતું એ સમયના એક દમદાર અભીનેતા કહેવાતા હતા જેમને એમના અવાજના દમ ઉપર બધા લોકોને દિવવાના બનાવ્યા હતા ફિરોજ ખાન એમની કલાકારીજ નહી પરંતુ એમના ઘમંડના કારણે પણ ઘણા જાણીતા હતા સારા અભિનેતા સાથે સફળ નિર્માતા પણ રહી ચુક્યા છે.
અભિનેતા ફિરોજખાન સાથે અનેક કિસ્સા જોડાયેલા છે પરંતુ આજે વાત કરીશુ આપણો પાડોસી દેશ પાકિસ્તાન સાથેનો કિસ્સો આ વાત છે 2006 ની જયારે ફિરોજ ખાન એમના ભાઈ અકબર ખાનની ફિલ્મ તાજ મહેલના પ્રમોશન માટે પાકિસ્તાનના લાહોરમાં હતા ત્યારે એમણે ભારતના વખાણ કરતા કહ્યું હતું અમારો દેશ સર્વધર્મને માનવ વાળો દેશ છે.
ફિરોજ ખાન કહે છે મારા દેશ્માં મુસ્લિમ લોકો પ્રગતિ કરી રહ્યા છે અમારા રાષ્ટ્રપતિ પણ મુસ્લિમ છે પ્રધાનમઁત્રી શીખ છે જયારે પાકિસ્તાન ઇસ્લામના નામ ઉપર બનાવવામાં આવ્યું છે અહીં કેવા મુસ્લિમજ મુસ્લિમને મા!રી રહ્યા છે આ વાત ત્યાંના બધા લોકો સાંભળી રહ્યા હતા ત્યારે મીડિયા એક ભાઈ મનીષા કોઈરાલા જોડે ઇન્ટરવ્યૂ લેવા જાય છે ત્યારે કોઈરાલાને મીડિયા કહે છે.
તમે ધ્રુજી રહ્યા છો એટલે હું તમને સવાલ નહીં કરું આવી બેઇજ્જતી સાંભળી બાજુમાં બેઠેલા ફિરોજ ખાને મીડિયા વાળને થપ્પડ ચોંટાડી દીધી અને અમિષા કોઇરાલાની મગફિ માંગવા કહ્યું અને સાથે ધમકી પણ આપી અહીં ફિરોજ ખાનની હિંમત જોઈને બધાલોકો દંગ રહી ગયા હતા આ ઘટના બાદ મનીષ ભટ્ટે ફિરોજ ખન્ના વતી મીડિયાની માફી માંગી હતી પરંતુ આ વાત અહીં શાંત ના થઈ.
ફિરોજ ખાનનો આ વ્ય્વવહાર એટલો ખરાબ લાગ્યો કે ફિરોજખાનને પાકિસ્તાનમાં અવવાની રોક લગાવવામાં આવી એ સમયે પાકિસ્તાની રાષ્ટ્પતિ પરવેજ મુશર્રફે હતા એમણે પાકિસ્તાની હાઈકમીશ્નરને ઓર્ડર આપ્યો હતો કે ફિરોજ ખાનને પાકિસ્તાનના વિઝાના આપવામાં આવે આ ઇવેન્ટમાં ફિરોજ ખાને એમ પણ કહ્યું હતું કે હું ખુદ અહીં નથી આવ્યો પરંતુ મને બોલાવવામાં આવ્યો છે.