ધ કપિલ શર્મા શો ટેલિવીઝ માંથી સૌથી વધુ પસંદ કરવામાં આવતો શોછે શોમાં દરેક અઠવાડિયે જાણીતા સ્ટાર આવે છે અને શોમાં ખુબજ મનોરંજન હોય છે પરંતુ કપિલ શર્માનો શો છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં પડતો જોવા મળી રહ્યો છે કપિલ શર્મા પર વિવેક અગ્નિહોત્રીએ આરોપ લગાવ્યો હતો કે અમારી.
ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સમાં કોઈ મોટા સ્ટાર ન હોવાથી કપિલ શર્માએ અમને એમના શોમાં ફિલ્મ પ્રમોટ કરવા ન બોલાવ્યા વિવેકના આ બયાન બાદ સોસીયલ મીડિયામાં બાયકોટ કપિલ ટ્રેન્ડ કરવા લાગ્યું અને કપિલને સોસીયલ મીડિયામાં ટ્રોલ કરવા લાગ્યા હજુ એ મામલો નથી પત્યોને એક સમાચાર સામે આવ્યા છેકે.
કપિલ શર્માનો શો બંદ થવા જઈ રહ્યો છે હકીકતમાં કપિલ શર્માએ ઇન્સ્ટાગ્રામમાં પોતાની એક ફોટો શેર કરીને પોતાના યુએસ કેનેડા ટુર વિશે જાણકરી આપીછે એમણે પોસ્ટ શેર કરતા લખ્યું કે અમારા યુએસ કેનેડા પ્રવાસ વિશે જાહેરાત કરતા મને બહુ ખુશી મહેશુસ થઈ રહી છે જલ્દી તમારાથી મુલાકાત થશે.
મીડિયા રિપોર્ટ મુજબ શો જલ્દી બંદ થવાનો છે કહેવાઈ રહ્યું છેકે કપિલ શર્મા આ ટુર પતે એટલે નાનો બ્રેક લેશે કારણ કપિલ અત્યારે એક ફિલ્મના શુટીંગ કરવાના હોવાથી શો બંદ રહેશે કપિલ શર્માના શો બંદ થયાના સમાચાર સાંભળીને કેટલાક યુઝર કપિલને ટ્રોલ કરી રહ્યા છે મિત્રો આ મામલે તમારી શું પ્રતિક્રિયા છે.