પ્રિયંકા ચોપડાને માં બન્યા બાદ એમને પુરી દુનિયા માંથી શુભેછાઓ મળી રહી છે સરોગસી મધર દ્વારા પ્રિયંકાઅને નિક એક પુત્રીના માં બાપ બન્યાછે માં બન્યા બાદ લોકો પ્રિયંકાને પોતાની તરફથી એડવાઇસ પણ આપી રહ્યા છેકે તેઓ કઈ રીતે પોતાની બાળકીનું ધ્યાન રાખે પરંતુ એ બધાની વચ્ચે અનુષ્કા શર્માએ એમને જે સલાહ આપી છે.
જેને બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી લીધું છે એક વર્ષ પહેલા જ અનુષ્કા શર્મા એક બાળકની માં બની હતી સ્વાભાવિક છે અનુષ્કાને એક વર્ષ બાળકીને મોટા કરવાનો અનુભવ થઈ ગયો છે હવે એજ અનુભવન અનુષ્કાએ મજાક મજાકમાં પ્રિયંકા સાથે શેર કર્યો છે અને એમને તેના માટે તૈયાર રહેવા પણ કહ્યું છે.
પ્રિયંકા અને નીકને શુભેછાઓ પાઠવતા અનુષ્કાએ લખ્યું છે અભિનંદન પ્રિયંકા ચોપડા અને નિક જોનસ હવેવ રાતભર જાગવા માટે તૈયાર થઈ જાઓ હવે તમે અલગ પ્રકારની ખુશી અને અને પ્રેમનો અહેશાસ કરશો બાળકીને મારા તરફથી ખુબજ પ્રેમ અનુષ્કા જાણે છેકે નાનું બાળક દિવસે ઊંઘે છે અને રાત્રે જાગીને રમે છે.
આમ તો પ્રિયંકાએ પુત્રીના જન્મ પહેલાજ બઘી તૈયારિ કરી દીધી છે પ્રિયંકાએ પુત્રીનુ જન્મ દિવસ પહેલાજ લોસ અંજલોસમાં એક અલીશાલન 150 કરોડનું ઘર ખરીદી લીધું છે અને તેને પૂરું બેબી પ્રુફ બનાવી દીધું છે અત્યારે તો પ્રિયંકાની પુત્રી હોસ્પિટલમાં છે અને આશા કરવામાં આવી રહી છેકે અઠવાડિયામાં એમને રજા આપવામાં આવે.