5 એપ્રિલ 1993 એજ આ તારીખ હતી જે દીવસે બોલીવુડની સૌથી સફળ અભિનેત્રી દિવ્યા ભારતી માત્ર 19 વર્ષની ઉંમરે હંમેશા માટે દુનિયા છોડી ગઈ પરંતુ તેના નિધન પહેલા દિવ્યાને એ મહેસુસ થવા લાગ્યું હતું કે તેની સાથે કંઈક ખોટું થવાનું છે દિવ્યાની સૌથી નજીકની મિત્ર આયેશા આયેશા ઝુલકાએ એક ઇન્ટરવ્યૂમાં.
કહ્યું હતું કે દિવ્યા દરેક સમયે ઉતાવળ કર્યા કરતી હતી તેઓ હંમેશા કહેતી હતી કે જલ્દી કરો જિંદગી બહુ નાની છે આયેશાના મુજબ જયારે દિવ્યાનું નિધન થયું ત્યારે તેનાબાદ એક એવી ઘટના ઘટી કે આજે પણ લોકોનો રુંવાટા ઉભા થઈ જાય છે જયારે દિવ્યા અને આયેશા રંગ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી ત્યારે દિવ્ય ભરતીનું નિધન થઈ ગયું.
દિવ્યા જેવી લગતી યુવતીથી ફિલ્મ પૂરું કરાવવામાં આવ્યું જ્યારે ફિલ્મ પૂરું થઈ ગયું ત્યારે તેનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું આયેશાએ જણાવ્યું કે જેવાજ સ્ક્રીન પર દિવ્યા ભારતીનો સીન આવ્યો કે પુરી સ્ક્રીન અચાનક ધડામથી પડી ગઈ ત્યાં રહેલ દરેક ડરી ગયા આ એક આ અજીબ ઘટના હતી એટલુંજ નહીં કેટલાય લોકોએ એ પણ દાવો.
કર્યો કે દિવ્યા એમના સપનામાં આવે છે કહેવાય છેકે દિવ્યાનું નિધન એમની બાલ્કનીમાંથી પડી જવાથી થયું પરંતુ કેટલાય લોકો આ નથી માની રહ્યા અને દિવ્યા ટૂંકા સમયમાં મોટી સ્ટાર બની ગઈ હતી એટલે એજ વાત કેટલાકને ખટકી રહી હતી અને એટલે તેને મોતને ઘાટ ઉતારવામાં આવી મિત્રો આના પર તમારી શું પ્રતિક્રિયા છે.