તમિલનાડુના કુન્નૂર પાસે થયેલ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઘાયલ થયેલ વાયુસેના ના ગ્રુપ કેપ્ટન વરુણસિંહ નો અંતિમ સંસ્કાર મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં કરવામાં આવશે આ જાણકારી વરુણસિંહના પિતા કર્નલ કેપી સિંહે આપી જેઓ ભોપાલના એરપોર્ટ રોડ સનસિટીમાં રહે છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે એમનો અંતિમ સંસ્કાર 17 ડિસેમ્બરના રોજ ભોપાલમાં કરવામાં આવશે કેપી સીંગે જણાવ્યું હતું કે મારા પુત્રનો અંતિમ સંસ્કાર ભોપાલમાં કરવામાં આવશે એમ એમન પાર્થિવ દેહને લઈને ભોપાલ પહોંચશે તે નથી જણાવ્યું કે એમનો અંતિમ સંસ્કાર કેટલા વાગે થસે.
એમને જણાવ્યું હતું આ વિશે વિસ્તૃત માહિતી ભોપાલ જિલ્લા પ્રશાસન જણાવી શકે છે કેપી સિંહે કહ્યું અમે આ બાબતે જિલ્લા પ્રસાસથી વાત કરી રહ્યા છીએ તો મિત્રો 17 તારીખના રોજ ભોપાલમાં ભારત માતાના વીર સપૂત વરુણસિંહની ના અંતિમ સંસ્કાર કરવામાં આવશે એમનું નિધન થતા પુરા દેશમાં માતમ છવાયો છે.