પુષ્પા ફિલ્મથી અલ્લુ અર્જુનને વખાણ બહુ મળી રહ્યા છે બોક્સ ઓફિસમાં આ ફિલ્મ કમાણી બંદ કરવાનું નામ નથી લઈ રહી દરેક દિવસે સિનેમાઘર વધી રહ્યા છે અને કલેક્શન પણ વધી રહ્યું છે બૉલીવુડ પણ વિચાર કરી ગયુ છે એવું તો શું જાદુ કર્યું છે પુષ્પા ફિલ્મે નવાઈની વાત હિન્દી પ્રેક્ષકોએ ફિલ્મ 83ને જોવાને બદલે પુષ્પા ફિલ્મ જોઈ રહ્યા છે.
પરંતુ અલ્લુ અર્જુને આ ફિલ્મ માટે બહુ દુઃખ સહન કરવું પડ્યું છે અને તે દુઃખ હજુ સુધી સહન કરી રહ્યા છે એવું શું કર્યું છે અલ્લુ અર્જુને જેનાથી એમને દુઃખ મળ્યું છે જણાવી દઈએ ફિલ્મમાં જે અલ્લુ અર્જુનની બોડી લેન્ગવેજ છે એક સોલ્ડર ઉપર કરીને દાઢી પર હાથ ફેરવવાની એ સ્ટાઇલ લોકોને બહુ પસંદ આવી છે.
પરંતુ આ સ્ટાઈલ કરવા માટે અલ્લુ અર્જુને બહુ મહેનત કરવી પડી હતી અલ્લુ અર્જુન કહે છે એક ફિલ્મના શૂટિંગ દરમિયાન આ સ્ટાઇલ કરી હતી સોલ્ડર ઉપર કરીને દાઢી પર હાથ ફેરવવાનું આ સ્ટાઇલ એમજ કરી હતી ત્યારે ડાયરેક્ટર ચાલુ શૂટિંગમાં કટ કહી બોલ્યા આ જે તમે કર્યું બહુ મસ્ત છે તમારા પર આ શૂટ થઈ રહ્યું છે અને ફિલ્મમાં આગળ આ સ્ટાઈલનો ઉપયોગ કરીશુ.
અહીંથી નક્કી થઈ ગયું આ સ્ટાઇલને ઉપયોગમાં લેવાશે અહીં એજ કારણે અલ્લુ અર્જુને જેટલા પણ સીન કર્યા અલ્લુ અર્જુનને સોલ્ડર ઉઠાવીનેને રાખવો પડ્યો અને દાઢી પર હાથ રાખવો કઠિન નતો પરંતુ સોલ્ડર ઉઠાવીને બોલવું બહુ અઘરું હતું આપણે ફિલ્મમાં આ સિંનો ત્રણ કલાક મજા લીધી પરંતુ.
ફિલ્મને બનાવતા 2 વર્ષ લાગ્યા છે તેના માટે અલ્લુ અર્જુને બોડીલેંગ્વેજને ફોલોવ કરવું પડ્યું અલ્લુ અર્જુન કહે છે આજ દૂધી કભો દુખે છે પરંતુ આ દર્દ એક મીઠું દર્દ છે કારણ કે તેનું રિઝલ્ટ તમારી સામે આવ્યું છે અને ફિલ્મે દેશભરમાં ધૂમ મચાવી છે મિત્રો તમારું શું કહેવું છે અલ્લુ અર્જુનની આ ફિલ્મ વિષે કોમેંટ કરવા વિનંતી.