Cli

પુત્રીને લઈને સતાવે છે ડર ! છૂટાછેડાની ખબરો પર શુસ્મિતા સેનની ભાભી ચારુ અસોપાનો ચોંકાવનાર ખુલાસો…

Bollywood/Entertainment Breaking Life Style

ચારુ અસોપા અને રાજીવ સેન એટલે કે શુસ્મિતા સેનના ભાઈ ભાભિ પર ઘણીવાર આરોપ લગાવાય છેકે આ બંને પતિ પત્ની સમય સમય પર છૂટાછેડા ની ખબરો અને ઝગડાની ખબરો માત્ર પબ્લીસીટી માટે ફેલાવે છે અને હવે આ ખબરો પર ચારુ એ મૌન તોડ્યું છે ચારુએ કહ્યું કે મને એનાથી ફર્ક નથી પડતો કે લોકો શું વિચારે છે અને શું કહે છે.

મને બસ એ વાતથી અસર પડે છેકે જયારે મારી પુત્રી મોટી થઈને આ ખબરો વાંચશે ત્યારે તેના પર શું વીતશે ઇન્ટરનેટ પર એકવાર જે વસ્તુ છપાઈ ગઈ તેને આપણે હટાવી નથી શકતા ચારુએ આગળ ટ્રોલરને જવાબ અપતા કહ્યું કહેવાય છેકે જેવા તમે ખુદ છો એવું જ તમે વિચારો છો અને એ લોકો માટે પણ હું એજ કહીશ એમની.

જેવી પર્સનાલિટીછે એ લોકો અમારા માટે પણ એવુજ વિચારે છે અને હું બસ એટલું જ કહીશ કે તમે બસ એકવાર મારી જગ્યાએ આવીને જુવો જ્યારે ચારુએ ઝગડા પર વાત કરતા કહ્યું અમે બંને એક નોર્મલ કપલની જેમ છીએ દરેક કપલમાં નાની મોટી વાત હોય એ સામાન્ય છે પરંતુ ફર્ક માત્ર એટલો છેકે અમે સેલિબ્રિટી છીએ એટલે એ ઝ!ગડા.

મીડિયામાં વધારીને બતાવામાં આવે છે અને છૂટાછેડા ઝ!ગડા અને સ્ટંટ વાળા મુદ્દા પર મિત્રો અહીં ચારુના કહેવું મુજબ દરેક પરિવારમાં નાના મોટા ઝ!ગડા હોય છે પરંતુ અમારી નાની મોટી વાતો જે મીડિયામાં છપાય છે તેનાથી ચારૂને એજ ચિંતા સતાવે છેકે પુત્રી મોટી થશે ત્યારે તેના પર શું વીતશે મિત્રો ચારૂનિ આ વાત પર તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *