સિદ્ધાંત કપૂરની સફેદ પાવડર મામલે ધરપકડ બાદ પહેલીવાર પિતા શક્તિ કપૂરે પોતાનું મૌન તોડ્યું છે હાલમાં થોડીવાર પહેલા ખબર આવી હતી કે સિદ્ધાંતને બેંગલુરુમાં પોલીસે ધરપકડ કરી લીધી છે સિદ્ધાંત એક હોટલમાં રેવ પાર્ટી કરી રહ્યા હતા પોલીસ ત્યાં દરોડો પાડયો અને 6 લોકોની ધરપકડ કરી લીધી.
આ 6 લોકોમાં શક્તિ કપૂરનો પુત્ર સિદ્ધાંત કપૂર પણ સામેલ છે પુત્રના પકડાઈ જવા પર શક્તિ કપૂરે પહેલીવાર પોતાનું મૌન તોડ્યું છે શક્તિ કપૂરે ઈ ટાઈમ્સથી વાત કરતા કહ્યું હું અત્યારે માત્ર એજ કહી શકું છુંકે આ સંભવ જ નથી શક્તિ કપૂરના કહેવા મુજબ એમને ભરોસો નથી કે એમનો પુત્ર સફેદ પાવડર લઈ શકે છે.
ઈ ટાઈમ્સ મુજબ સિદ્ધાંત કપૂર રવિવારે મુંબઈથી બેંગ્લુરુ નીકળ્યા હતા અને આ ઘટન મોડી રાત્રે જ થઈ શક્તિ કપૂર અને શ્રદ્ધા કપૂરને એ વાતની ખબર પણ ન હતી કે સિદ્ધાંત કંઈ હોટેલમાં રોકાયેલ છે બેંગલુરુ પોલીસે મોડી રાત્રે એમજી રોડ પર દરોડો પડ્યો હતો જ્યાથી સિદ્ધાંત અને એમના કેટલાય સાથી મિત્રોને દબોચ્યા હતા.
પોલીસે 35 લોકોના સફેદ પાવડે લીધો છેકે નહીં તેના સેમ્પલ મોકલ્યા હતા જેમાંથી સિદ્ધાંત સહિત 6 લોકો પોઝિટિવ નીકળ્યા છે પોલીસને હજુ એ વાતની ખબર નથી પડી કે આમણે સફેદ પાવડરનું સેવન હોટલમાં કર્યું કે બહારથી કરીને આવ્યા સિદ્ધાંતની ધરપકડથી પૂરો કપૂર પરિવાર ચોકી ગયો છે મિત્રો આ મામલે તમે શું કહેશો.