બૉલીવુડ એક્ટર આલિયા ભટ્ટ લંડનમાં પોતાની હોલીવુડ ફીલમું શૂટિંગ પૂર્ણ કરીને ગઈ રાત્રે મુંબઈ પાછી ફરી તેઓ પોતાની હોલીવુડ ડેબ્યુ ફિલ્મ હા!ર્ટ ઓફ સ્ટોનની શૂટિંગ કરવા માટે વિદેશ ગઈ હતી આલિયા ભટ્ટને લેવા એમના પતિ રણબીર કપૂર એરપોર્ટ પહોંચ્યા હતા જેનો ફોટો અને વિડિઓ સોસીયલ મીડિયા સામેં આવ્યા છે.
પરંતુ હવે લેટેસ્ટ ફોટો સામે આવી છે જેમાં આલિયા ભટ્ટના પોતા મહેશ ભટ્ટ અને સોની રાજદાન આલિયાને મળવા તેની સાસરીમાં પહોંચ્યા છે મહેશ ભટ્ટ અને સોની રાજદાન રવિવારે બપોરે પોતાની પુત્રી અલિયાએ મળવા જમાઇ રણબીર કપૂરના ઘરે પહોંચ્યા હતા હકીકતમાં આલિયા ભટ્ટ લાંબા સમયથી ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતી.
અને એવામાં આલિયા ભટ્ટ પ્રેગ્નેટ હતી તેની ખબર લેવા માટે મહેશ ભટ્ટ અને સોની રાજદાન આલિયાની સાસરીમાં પહોંચ્યા હતા અલિયા ભટ્ટને મળ્યા બાદ મહેશ ભટ્ટ અને સોની રાજદાન ઘરે પાછા ફરી ગયા છે તેની અહીં કેટલીક ફોટો સામે આવી છે જેમાં મહેશ ભટ્ટ અને સોની રાજદાન જોવ મળી રહ્યા છે મિત્રો આ મામલે તમેં શું કહેશો.