Cli

વહુ કેટરીના કૈફની બિકીનીમાં તસ્વીર જોઈને સસરા શ્યામ કૌશલ ખુદને ન રોકી શક્યા અને કહી દીધું કંઈક એવું કે…

Bollywood/Entertainment

વહુ કેટરિના કૈફે બિકીની પહેરવા પર પહેલી વાર એમના સસરા શ્યામ કૌશલે પોતાની પ્રતિક્રિયા આપી છે કેટરીના કૈફ ગયા દિવસોમાં જ પતિ વિકી સાથે એક પર્શનલ હનીમૂન મનાવીને પાછી ફરી છે કેટરીના અને વિકી વેકેશન માટે ક્યાં ગયા હતા તેની લોકો ઘણી તપાસ કર્યા રહ્યા પરંતુ એમની લોકેશનની કોઈ જાણકારી ન મળી.

પરંતુ આ દરમિયાન વિકી અને કેટરીના પોતાની હોટ ફોટો શેર કરતા રહ્યા અત્યારે તો વિકી અને કેટરીના રજાઓ મનાવીને મુંબઈ પાછા આવી ગયા પરંતુ એવામાં કેટરીના કૈફે પોતાના વેકેશનની ફોટો શેર કરી છે અહીં ફોટોમાં કેટરીના બ્લેક કલરની મોનોકોની પહેરેલ જોવા મળી રહી છે કકેટરીના કૈફની.

આ હોટ તસ્વીરોને ફેન ખુબજ પસંદ કરી રહ્યા છે પરંતુ હવે આ ફોટો પર કેટરીના કૈફના સસરા શ્યામ કૌશલે પણ પોતાની પ્રતિક્રિયા આપીછે ઈ ટાઈમ્સની રિપોર્ટ મુજબ કેટરીનાએ જયારે આ ફોટો શેર કર્યા તો શ્યામ કૌશલે કેટરીનાની આ ફોટો પસંદ કરી તેઓ કહે છેકે કેકટરીના એમના ઘરે આવી એમના ઘરની રોનક વધારી દીધી.

શ્યામ ઘણીવાર કેટરીના અને વિકીને મળવા એમના નવા ઘરે જતા આવતા રહે છે ગયા મહિને હોળીના તહેવારે પણ શ્યામ પોતાના પૂરા પરિવારને લઈને કેટરિનાના ઘરે પહોંચ્યા હતા કેટરીના અને શ્યામ કેટલીયે ફિલ્મોમાં એકસાથે કામ પણ કરી ચુક્યા છે જેમાં ફેન્ટમનથી લઈને ટાઇગર ઝિંદા હૈ સામેલ છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *