અભિનેત્રી નિકીતા રાવલે જીમ કરતા ફોન્ટ કર્યું બોલ્ડ ફિગર, યુઝર બોલ્યા ટ્રેનર નસીબદાર હશે...

અભિનેત્રી નિકીતા રાવલે જીમ કરતા ફોન્ટ કર્યું બોલ્ડ ફિગર, યુઝર બોલ્યા ટ્રેનર નસીબદાર હશે…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ એવંમ સાઉથ ફિલ્મ અભિનેત્રી નિકીતા રાવલ પોતાની ઝી ફાઈવ પર આવનાર વેબસીરીઝ ડેન્જરસ ને લઈને ખુબ ચર્ચાઓ માં છે ક્રાઈમસ્ટોરી આધારીત આ વેબ સિરીઝમાં નિકીતા મજબૂત છોકરીનું પાત્ર ભજવી રહી છે જેના કારણે પોતાની ફિટનેસ ને લઈને નિકીતા આ દિવસોમાં જીમમાં સખત પરસેવો પાડી રહી છે.

પોતાની ફિટનેસ ને લઈને લાઈમલાઈટમાં રહેતી નિકીતા રાવલે અનિલ કપૂર સાથે બ્લેક એન્ડ વ્હાઇટ ફીલ્મ મિસ્ટર હોટ મીસ્ટર કુલ ધ હીરો અભિમન્યુ ગરમ મસાલા અમ્મા કી બોલી શ્યામ સફેદ જેવી ઘણી બધી‌ હિન્દી ફિલ્મોમાં સહાયક અભિનેત્રી તરીકે દમદાર અભિનય થકી ખુબ લોકપ્રિયતા મેળવી છે.

તમીલ તેલુગુ ફિલ્મો માં પણ પોતાના શાનદાર અભિનય થી નામના મેળવનાર નિકીતા રાવલ એક જાણીતી ડાન્સર અને અભિનેત્રી છે આ દિવસોમાં નિકીતા રાવલ વેબ સિરીઝ ડેન્જરસ માં કામ કરી રહી છે બીજા સેસનની તૈયારીના ભાગ રુપે નિકીતા રાવલ સખત જીમ વર્કઆઉટ કરતી જોવા મળી હતી.

તાજેતરમાં તેનો એક વિડીયો સામે આવ્યો હતો જેમાં નિકીતા ગુલાબી રંગની ડીપનેક બ્રાલેટ અને મેચીગં જીમ પેન્ટ માં ખુબ જ બોલ્ડ અને હોટ લુક માં જોવા મળી હતી ઓપન હેર લાઈટ મેકઅપ માથામાં બીંદી લગાવી નિકીતા રાવલ સખત જીમ વર્કઆઉટ કરતી દોરડા કુદતી ટાયર ઉઠાવતી તો.

પુસ આપ કરતી જોવા મળી હતી તેની કાતીલાના અદાઓ અને મદમસ્ત ફિગર જોતા ફેન્સ બેકાબૂ બન્યાં હતા તેના છલકાતા મદમસ્ત ભરાવદાર નિતંબો બહારની તરફ ધસી આવતા પ્રતિત થતા હતા પોતાના હોટ અને બોલ્ડ લુક ને છલકાવતા નિકીતા રાવલે કેમેરા સામે પોઝ આપ્યા હતા તેની મદદ કરતો.

જીમ ટ્રેનર તેને દરેક સ્ટેપ મા સારી રીતે ટ્રેઈન કરતો જોવા મળ્યો હતો સોશિયલ મીડિયા પર આ વિડીઓ ખુબ વાયરલ થયો હતો જેના પર ચાહકો નિકીતાની ખુબસુરતી ના વખાણ કરી રહ્યા હતા તો ઘણા યુઝરો જીમ ટ્રેનર ને ભાગ્યશાળી જણાવતાં સ્પર્શ ની અનુભૂતિ નો આનંદ માણતો કહી ટ્રોલ કરતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *