આલિયા ભટ્ટ અને રણવીર કપૂરના લગ્ન 14 એપ્રિલના રોજ પોતાના વાસ્તુ એપાર્ટમેન્ટમાં સાધારણ રીતે થયા હતા તેના બાદ ફંક્શન અને લગ્નની કેટલીયે તસવીરો સામે આવી લગ્નમાં સામેલ થયેલ દરેક મહેમાનોએ પોતાના સોસીયલ મીડિયા હેન્ડલ દ્વારા એકથી એક પોસ્ટ શેર કરી જેમાં ફેન્સે ખુબજ પ્રેમ આપ્યો.
જેમાં આલિયા ભટ્ટની બહેન પૂજા ભટ્ટે પણ ઇન્સ્ટાગ્રામમાં એક ઈમોશનલ પોસ્ટ શેર કરી જેમાં રણવીર અને એમના પિતા મહેશ ભટ્ટ જોવા મળી રહ્યા છે તસ્વીરમાં મહેશ ભટ્ટ પોતાના નવા જમાઈ રણવીરથી નાના બાળકોની જેમ છાતીએ વળગીને ઉભા છે જયારે રણવીર કપૂર સ્માઈલ આપી રહ્યા છે.
પોસ્ટમાં પૂજા ભટ્ટે આલિયાને ટેગ કર્યું છે અને કેપશન પણ સુંદર લખ્યું છે લખતા કહ્યું શબ્દોની કોને જરૂર છે જયારે એકને દિલથી બોલવાની અને સાંભળવાની ક્ષમતા છે અત્યારે આ ફોટો સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે જણાવી દઈએ મહેશ ભટ્ટના હાથમાં લાગેલ તસ્વીર પણ વાયરલ થઈ હતી.
એમના એક હાથમાં રણવીર લખ્યું હતું જયારે બીજા હાથમાં આલિયાનું નામ લખેલ હતું આ ફોટો પણ પૂજાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉંટમાં શેર કરી હતી અને કેપશનમાં ઈમોશનલ લખ્યું હતું રણવીરના લગ્નમાં પરિવાર અને કેટલાક મિત્રોને જ આમંત્રણ આપ્યું હતું પરંતુ તેના બાદ એક ગ્રાન્ડ પાર્ટીમાં તમામને બોલાવાયા.