પાકિસ્તાન ક્રિકેટ ટીમના નામચીન ખેલાડી શાહીદ આફ્રીદીએ ભવ્ય નિકાહ પાર્ટીનું આયોજન કર્યુ હતું પોતાની દિકરી અંશા ના નિકાહ પાકિસ્તાની સ્ટાર ઝડપી બોલર શાહીન આફ્રીદી સાથે કર્યા હતા આ પ્રસંગે પાકિસ્તાન ક્રિકેટ ટીમ કેપ્ટન બાબર આઝમ સાથે પાકિસ્તાની તમામ ક્રિકેટર હાજર રહ્યા હતા.
આ નિમિત્તે શાહીદી આફ્રીદી એ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર થી ખાન ટ્વીટ કરતા કપલ ને શુભેચ્છાઓ આપી હતી પાકિસ્તાની ઝડપી બોલર શાહીન આફ્રીદી છેલ્લા કેટલાક સમયથી ઘાવ ના કારણે ટીમ ની અંદર બહાર થતા રહે છે એસીયા કપ માં તેઓ ટીમ ની બહાર રહ્યા હતા તો ટી ટ્વેન્ટી વિશ્ર્વકપ માં.
તેને શાનદાર વાપસી કરી હતી તો ફરી ઘુટંણ ના ઘાવ ના કારણે ફરી તેઓ ટુર્નામેન્ટ થી બહાર થયા છે ફરી તેઓ પાકિસ્તાની ટીમ માં સુપર લીગ માટે તૈયાર થયા છે તાજેતરમાં મિડીયા ઈન્ટરવ્યુ દરમિયાન શાહીને જણાવ્યું હતું કે તેઓ પાકિસ્તાન સુપર લીગ માટે સંપુર્ણપણે સ્વસ્થ છે અને રમવા માટે તૈયાર છે.
પાકિસ્તાની સુપર લીગ 8 મી સીઝન 13 ફેબ્રુઆરી થી શરુ થવા જઈ રહી છે આ દરમીયાન શાહીન આફ્રીદી એ જણાવ્યું હતું કે તેઓ ક્રિકેટ છોડી દેવા માગંતા હતા પરંતુ પોતાના જુના વિડીઓ જોઈને પોતાના ઉત્સાહ માં વધારો થયો છે અને લડતા રહેવું એનું નામ જ જીદંગી છે એવી પ્રેરણા મળી છે હું પાકિસ્તાન ક્રિકેટ ટીમ મા નિવૃતી જાહેર.
નહીં કરું એવું પણ નિવેદન આપ્યું હતું શાહીન આફ્રીદી સાલ 2018 માં પાકિસ્તાન ક્રિકેટ સાથે જોડાયા હતા તેને 28 ટેસ્ટ મેચ રમી સાથે 99 વિકેટો ઝડપી જેમાં એક સાથે ચાર થી પાંચ વિકેટો લેવાનો રેકોર્ડ પણ શાહીન આફ્રીદી ના નામે નોંધાયેલો છે શાહીન આફ્રીદી એ 32 વન ડે મેચમાં 62 વિકેટો ઝડપી છે સાથે 47 ટી ટ્વેન્ટી મેચમાં 58 વિકેટો ઝડપી છે.