ફરદીન ખાને 2009માં પોતાન પિતા ફિરોજ ખાનને ખોઈ દીધા હતા અને ત્યારબાદ એમણે અને એમની પત્નીએ કેટલીયે મુશ્કેલીઓનુ સામનો કરવો પડ્યો જેનો એક ઇન્ટરવ્યૂમાં ફરદીન ખાને ખુલાસો કર્યો કે એમણે અને એમની પત્નીએ કંઈ રીતે બે જુડવા બાળકોને ખોઈ દીધા જણાવી દઈએ ફરદીન ખાને.
બૉલીવુડ હંગામામાં ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યું કે અમારે બાળકો પેદા કરવા માટે સમસ્યા હતી એટલે મુંબઈમાં દવા ચાલુ હતી એ દરમિયાન ડોક્ટરો સાથે અમારો ખરાબ અનુભ થયો 2011ની સાલમા નતાશા અને ફરદીન લંડન સ્થાયી થઈ ગયા અને ત્યાંની દવા ચાલુ કરી એમને જણાવ્યું કે પત્ની નતાશાના.
પેટમાં એમના 2 જુડવા બાળકો હતા પરંતુ બંને બાળકો 6 મહિનામાં જ નિધન પામ્યા એ અમારા માટે બહુ કઠિન સમય હતો બહુ મુશ્કેલીથી જુડવા બાળકો થયા હતા એ પણ ખોઈ દીધા અહીં તેના બાદ ઉપરવાળાની કૃપાથી ફરદીન અને નતાશાએ એક બાળકીને જન્મ આપ્યો જેણે એમને બહુ ખુશી આપી.
જયારે તમે આવા ખરાબ અનુભવથી ગુજરો છો અને પછી પોતાના બાળકને જોવો છો ત્યારે બહુ ખુશી મળે છે જણાવી દઈએ ફરદીન છેલ્લા 11 વર્ષથી ફિલ્મોથી દૂર છે પરંતુ લાંબા સમય બાદ ફરદીને બોલીવુડમાં આગમન કરી રહ્યા છે અને ટૂંક સમયમાં એક ફિલ્મ લઈને આવી રહ્યા છે મિત્રો તમે શું કહેશો આ મામલે.