બોલીવુડ અભિનેત્રી રાખી સાવંત ની માતા ટાટા નેમોરલ કે!ન્સર હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ હતી તેઓ ને કે!ન્સર અને બ્રેઈન ટ્યુમર ની બિમારી હતી જેમને ડોક્ટરોની દેખરેખ માં રાખવામાં આવ્યા હતા હતા પરંતુ લાંબી સારવાર બાદ તેમનું નિધન થતાં રાખી સાવંત ના માથે દુઃખ ના કાળા.
વાદળો ફાટી પડ્યા હતા રાખી સાવંતે હૈયાફાટ રુદન કરી માં ને યાદ કરી હતી આ સમયે રાખી સાવંત ની માતાની અંતિમ પ્રાથના સભા ચર્ચમા રાખવામાં આવી હતી જેમાં ઘણા બધા નામી અનામી સેલેબ્સ ઉમટી પડ્યા હતા હતા રાખી સાવંતને સાંત્વના પાઠવવામાં બોલીવુડ ની પ્રખ્યાત નિર્માતા.
અભિનેત્રી કોરીયોગ્રાફર ફરાહ ખાન પણ પહોંચી હતી આવતાની સાથે રાખી સાવંત તેમને ભેટી પડી રુદન કરવા લાગી હતી આ સમયે રાખી સાવંત ના પતિ આદિલ દુરાની ખાને ઉભા થઇ ને ફરાહ ખાન નો સત્કાર કરતા હાથ જોડી અભિવાદન કર્યા પરંતુ ફરાહ ખાને તેને ઈગ્નોર કરીને.
તેની સામે જોવાનું પણ ટાળ્યું હતું બધાની વચ્ચે આદિલ ની બેઇજ્જતી થતાં આદિલ દુરાની ખાન ચુપચાપ બેસી ગયો હતો ફરાહ ખાને બહાર આવતા મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાખી સાવંત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ષોથી જોડાયેલી છે કોઈની માં જીવનમાં અનમોલ સ્થાન ધરાવે છે.
રાખી સાવંત અમારા પરીવાર નો ભાગ છે મેં હું ના ફિલ્મની શૂટિંગ વખતે થી હું રાખી સાવંતની માતા ને ઓળખું છું બહુ મુલાકાત નથી થઈ પરંતુ રાખી હંમેશા પોતાની માં વિશે વાત કરતી હતી હું રાખી સાવંત ના દુઃખમાં સહભાગી થવા આવી છું એમ જણાવી ફરાહ ખાને શોક વ્યક્ત કર્યો હતો.