Cli
એરપોર્ટ પર સ્પોટ થયેલ તમન્ના ભાટિયા નો મેકઅપ વગરનો અસલી ચહેરો જોઈ ફેન્સ ચોંકી ઉઠ્યા...

એરપોર્ટ પર સ્પોટ થયેલ તમન્ના ભાટિયા નો મેકઅપ વગરનો અસલી ચહેરો જોઈ ફેન્સ ચોંકી ઉઠ્યા…

Bollywood/Entertainment Breaking

બોલીવુડ એવંમ સાઉથ ઇન્ડિયન ફેમસ અભિનેત્રી તમન્ના ભાટીયા પોતાના દમદાર અભિનય થકી ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે 2005 માં આવેલી ફિલ્મ ચાદં સા રોશન ચહૈરા માં બોલિવૂડ ડેબ્યુ કરનાર અભિનેત્રી ને સાચી ઓળખ 2013 અજય દેવગન સાથે ફિલ્મ હીમંતવાલા અને 2014 માં શૈફ અલીખાન.

સાથે હમસકલ થી મળી તેને તેલુગુ અને તમિલ ફિલ્મોમાં ખુબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી તે અક્ષય કુમાર સાથે એન્ટરટેનમેન્ટ ફિલ્મ માં પણ જોવા મળી દર્શકોએ તેના અભિનય ને ખુબ જ પસંદ કર્યો તેના માસુમ ચહેરા અને તેના સ્લિમ ફીગર ને લાખો દર્શકોએ ખુબ પસંદ કર્યો અભિનેત્રી તમન્ના ભાટિયા.

આ દિવશો માં એરપોર્ટ પર સ્પોટ થઈ હતી ચેક્સ બ્લેઝર નીચે બ્લેક આઉટફીટ માં આકર્ષક લુક સાથે ક્યુટ ગોગલ્સ ઓપન હેર માં તે લાજવાબ લાગી રહી હતી તેની સુંદરતા વિના મેકઅપ પણ ખુબ ચમકી રહી હતી તેના મદમસ્ત યૌવનના નિખારથી ચાહકો મોટી ભિડ સાથે તેની તસવીરો ક્લિક કરી રહ્યા હતા.

તેને મીઠી સ્માઈલ સાથે પેપરાજીને પણ પોઝ આપીને ચાહકોને પ્રેમ ભરી મુસ્કાન થી આવકાર આપ્યો તેનો આ ગ્લેમર અંદાજ સોશિયલ મીડિયા પર છવાઈ ગયો ચાહકો તમન્ના ના આ લુક પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા હતા વાચંક મિત્રો આપનો તમન્ના ભાટિયા ના આ લુક પર શું અભિપ્રાય છે કોમેન્ટ થકી જરુર જણાવજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *