શો સ્માર્ટ જોડીમાં જોવા મળી ચૂકેલ ફેમસ યુટ્યુબર ગૌરવ તનેજા છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનો વિષય બનેલ છે ગયા દિવસોમાં એમનો જન્મદિવસ હતો ત્યારે એમને મેટ્રો સ્ટેશન પર ઉજવ્યો હતો ત્યારે વધારે લોકો ભેગા થયા વ્યવસ્થા ખોરવાઈ હતી તેને લઈને એમના પર ફરિયાદ થઈ હતી અને એમની ધરપકડ પણ કરવામાં આવી હતી.
કંઈક ને કંઈક કારણોસર ચર્ચામાં રહેતા ગૌરવ ફરીથી એકવાર ચર્ચામાં આવ્યા છે પરંતુ આ વખતે મુદ્દો તેમની 4 વર્ષની પુત્રીનો છે કારણ કે એમની 4 વર્ષની દીકરીને મોતને ઘાટ ઉતારી દેવાની ધ!મકી આપવામાં આવી છે ગૌરવે 2015 માં રીતુ રાઠીથી લગ્ન કર્યા હતા ત્યારે એમણે પહેલી બાળકીનું સ્વાગત કર્યું હતું જેનું નામ રસભરી છે અને.
2021 માં બીજી પુત્રનું સ્વાગત કર્યું હતું હવે સૌથી મોટી પુત્રીને મોતને ઘાટ ઉતારવાની ધ!મકી મળી છે હકીકતમાં ગૌરવ તનેજાએ આજે એમના ટ્વિટર હેન્ડલ પર માહિતી આપી હતી કે તેમની ચાર વર્ષની પુત્રી વિશે ધ!મકીભર્યા ફોન આવ્યા બાદ તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે યુટુબમાં ફ્લાઈંગ બીસ્ટ તરીકે જાણીતા ગૌરવ તનેજાએ.
પોલીસ ફરિયાદના નોંધાવ્યાના કેટલાક સ્ક્રીનશોટ શેર કર્યા છે તેના પહેલા ગૌરવને 9 જુલાઈએ મેટ્રો સ્ટેશન પર પોતાના જન્મદિવસના દિવસે વ્યવસ્થા ખોરવાયાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી તેના બાદ એમને જામીન પર છોડી મુકવામાં આવ્યા હતા આ મામલે તમે શું કહેશો મિત્રો પ્રતિક્રિયા જણાવી શકો છો.