બૉલીવુડની જાણીતી સિંગર કનિકા કપૂર કંઈક ને કંઈક કારણોસર ચર્ચાનો વિષય રહે છે પરંતુ આ વખતે પોતાની લવ લાઈફને લઈને તેઓ ચર્ચામાં છે અત્યારના દિવસોમાં કનિકાના લગ્નની ખબરો જોરશોરથી ચાલી રહી છે કહેવાઈ રહ્યું છેકે કનિકા તેના લાંબા સમયથી બોયફ્રેન્ડ અને બિઝનેસમૅન સાથે.
સાત ફેરા લેવાની છે ખબર સામે આવતાજ ફેન્સ ખુબજ ખુશ જોવા મળી રહ્યા છે મીડિયા રિપોર્ટ મુજબ કનિકા બોઝનેસમેન ગૌતમ સાથે આ વર્ષે મેં મહિનામાં લગ્ન કરવાની છે હવે કનિકા અને ગૌતમ હંમેશા માટે એકબીજાના થઈ જશે જણાવી દઈએ આ તેના બીજા લગ્ન હશે કનિકા આ લગ્ન માટે.
બિલકુલ તૈયાર છે કહેવાય રહ્યું છેકે બંનેનો આ પરિવાર એમના આ સંબંધથી બહુ ખુશ છે તેઓ ઈચ્છે છેકે આ સંબંધને તેઓ બહુ જલ્દી લગ્નનનું નામ આપી દે પરંતુ કણિકાએ પહેલા ક્યારેય આ સબંધની પુષ્ટિ નથી કરી બીજી બાજુ ફેન્સ કનિકાના લગ્ન થવાની જાણ થતા ખુશ થતા જોવા મળી રહ્યા છે
જણાવી દઈએ કનિકા કપૂર અને ગૌતમ છેલ્લા કેટલાય વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે ખબર હશે કે કનિકાના પહેલા લગ્ન ત્યારે થયા હતા જયારે તેઓ 18 વર્ષની હતી એમના પહેલા લગ્ન રાજ ચંડોકથી 1997માં થઈ હતી પરંતુ આ સબંધ વધુ ચાલ્યો ન હતો કનિકાને એક પુત્ર પણ છે મિત્રો આ મામલે તમે શું કહેશો.