Cli

પંજાબના મશહૂર સિંગર સિદ્ધુ મુસેવાલા ની ધોળા દિવસે ગો!ળી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા ! જાણો કારણ…

Bollywood/Entertainment Breaking

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝથી અત્યારે એક દુઃખદ ખબર આવી રહી છે પંજાબી સિંગર સીધું મોસેવાલાને ધોળા દિવસે ગો!ળી મારીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યોછે આ ઘટનાને અંજામ પંજાબના માનસા ગામમાં આપવામાં આવી છે બદમાશોએ એમના પર 30 રાઉન્ડની ફા!યરિંગ કરી જેમાં સિંધુને ગો!ળીઓ વાગી ગઈ આ ઘટનામાં.

સિંધુના બીજા બે સાથીને પણ ગો!ળી વાગી છે ઘટના બાદ સીધુને મનસાના હોસ્પ્ટિલમાં ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન એમને દમ છોડી દીધો નવાઈની વાત એછે કે પંજાબના સીએમ ભગવાને પરમ દિવસે જ સિંધુની સુરક્ષા હટાવી હતી સિંધુની સુરક્ષા માટે 10 ગનમેન સાથે રહેતા હતા.

બતાવાઈ રહ્યું છેકે સીધુને ગેંગસ્ટરથી ઘણીવાર ધ!મકીઓ મળતી રહેતી હતી તેમ છતાં પંજાબ સરકારે કાનૂની હવાલો પાછો લેતા સીધુની સુરક્ષા પાછી લઈ લીધી અને આ ઘટના ગઈ કાલે જ બની ગઈ 2 બદમાશોએ ઘટનાને અંજામ આપ્યો છે સીધુ પંજાબના મશહૂર સિંગર હતા એમના ગીતોની ધૂમ ભારત જ નહીં દુનિયામાં હતી.

સીધુએ પંજાબ વિધાનસભામાં કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યા હતા પરંતુ તેઓ હારી ગયા હતા સરકારની એક નાનકડી ચૂકના કારણે સિંગરેને પોતાનો જીવ ગુમાવવો પડ્યો અત્યારે તો પોલીસ આરોપીઓને ગોતી રહી છે પરંતુ આ ઘટનાએ પુરા દેશને હલાવી દીધો છે સીધુના આત્માના ભગવાન શાંતિ આપે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *