સાલ 2022 માં બોલિવૂડના આ મજબૂર અને નામચીન કલાકારો એ આ દુનિયાને અલવિદા કહી દીધું અને દુનિયા માં પોતાની આગવી ઓળખ પોતાનો અંદાજ છોડીને ચાલ્યા ગયા 2022 ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે બિલકુલ સારું વર્ષ ના રહ્યું એક તરફ જ્યાં બોલીવુડ ફિલ્મો ઉપર બોલીવુડ ના ઘણા કલાકારો.
વિરુદ્ધ બોયકોટ ની લહેર ચાલી તો એક બોલીવુડ ના નામચીન લોકપ્રિય કલાકારો આ વર્ષે દુનિયા છોડીને ચાલ્યા ગયા આ વર્ષે જાન્યુઆરી મહીનામાં થી એની શરુઆત થઈ કથીક સમ્રાટ બિરજુ મહારાજ નું નિધન 17 જાન્યુઆરી ના રોજ થયું ત્યાર બાદ ટહુકતી કોયલ બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પોતાના.
અવાજથી ઘણી ફિલ્મોમાં પ્રાણ ફુકંતી લોકપ્રિય સિગંર લતા મંગેશકર 6 ફેબ્રુઆરીના રોજ આ દુનિયા છોડીને ચાલી ગઈ તેમના ચાલ્યા ગયા બાદ બોલીવુડના ફેમસ સિંગર બપ્પી લહેરી ના 17 ફેબ્રુઆરી ના રોજ નિધનના સમાચાર સામે આવ્યા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોક ની લહેર છવાઈ ગઈ.
ત્યાર બાદ દુનિયા ભર માં રે!પ સોગં થી પોતાની આગવી ઓળખ બનાવનાર પંજાબી ફેમસ સિંગર સિંધુ મુછેવાલા ની 29 મેં ના રોજ હ!ત્યા ની ખબરો સામે આવી ત્યાર બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ફેમસ કોમેડી કલાકાર રાજુ શ્રીવાસ્તવ ના સમાચાર સામે આવ્યા તેઓ નું જીમ વર્કઆઉટ.
સમયે હદ્વય રોગના હુ!મલા ને હારણે 42 દિવસો સુધી જીદંગી અને મો!તની જગં બાદ તેઓ દુનીયા છોડી ચાલ્યા ગયા ત્યાર બાદ વિક્રમ ગોખલે જેવા ઘણા બોલીવુડ ફિલ્મ સીતારો આ વર્ષે જ દુનીયા ને અલવીદા કહી ચાલ્યા ગયા વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ થકી જરૂર જણાવજો.