ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી અત્યારે એક શોકિંગ ખબર સામે આવી રહી છે પંજાબી ફિલ્મોના લોકપ્રિય એક્ટર દીપ સંધૂનું રોડ અક્સમાતમાં નિધન થઈ ગયું છે કેટલાકે સમય પહેલા આ દુર્ઘટના દિલ્હી પાસે કુંડલી માનેસર એક્સપ્રેસ હાઇવે પર થયો શરૂઆતની જાણકારીમાં જાણવા મળ્યું છેકે દેવ સિંધુની કાર ત્યાં ઉભેલ એક.
ટ્રાવેલથી ટકરાઈ ગઈ જેના બાદ દીપ સંધૂનું ત્યાંજ નિધન થઈ ગયું જયારે આ દુર્ઘટના થઈ ત્યારે દીપ સિંધુ ખુદ ગાડી ચલાવી રહ્યા હતા એમની સાથે એક મહિલા મિત્ર પણ હતી જેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે સિંધુ કિસાન આંદોલનથી વધુ ચર્ચામાં આવ્યા હતા ગયા વર્ષે લાલ કિલ્લામાં થયેલ હિંસાને.
લઈને એમને આરોપી બનાવવામાં આવ્યા હતા આ કેસમાં દીપ સિંધુની ધરપકડ પણ થઈ હતી પરંતુ પછીથી એમને જામીન મળી ગયા હતા પંજાબના મુક્તસર જિલ્લામાં એપ્રિલ 1984માં જન્મેલા દીપ સિંધુએ પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી દીપે વકીલાતનો અભ્યાસ કર્યો હતો તેઓ કિંગફિશર.
મોડલ હન્ટના વિજેતા પણ રહી ચુક્યા છે મિસ્ટર ઇન્ડિયામાં એમણે મિસ્ટર પર્સનાલિટીનો ખિતાબ પણ જીત્યો વર્ષ 2015માં એમની પહેલી પંજાબી ફિલ્મ રમતા જોગી રિલીઝ થઈ પરંતુ 2018માં આવેલી જોરદાસ નંબરીયાથી મહશુર થયા જેમનું એમાં પાત્ર એક ગેંગસ્ટર હતું અહીં એમનું નિધન થતા પંજાબ ઈન્ડસ્ટ્રીઝમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.