રાજસ્થાની ડાન્સર ગૌરી નાગોરી જેને મશહુર બિગબોસ રિયાલિટી શોમાં સ્થાન મળ્યું હતું ડાન્સર ગૌરી નાગોરી પોતાના રાજસ્થાની સોંગ લે ફોટુ લે થી ખૂબ જ લોકપ્રિય બની હતી આ સોંગ યુટ્યુબ પર 11 કરોડ લોકોએ જોયું અને આ ડાન્સર ખુબ જ લોકપ્રિય બની ખુબસુરત ગૌરી નાગોરી સલમાન હોસ્ટ બિગબોસ રીયાલીટી શો માંથી બહાર આવી હતી.
આ દરમિયાન તેને પોતાના મિડીયા ઈન્ટરવ્યુ દરમીયાન પુછવામાં આવ્યું કે તમે સૌથી વધારે કોને બીગ બોસ મિસ કરો છો આ દરમિયાન ગૌરીના ગોરીએ જણાવ્યું હતું કે હું સૌથી વધારે બીગ બોસ રિયાલિટી શો હાઉસ અને તેના અવાજને પસંદ કરું છું અને મિસ કરું છું કોઈ વ્યક્તિને મિસ કરતી નથી એ સમયે તેમને પૂછવામાં.
આવ્યું કે હાઉસમાં સૌથી વધારે તમને કયું વ્યક્તિ પસંદ ન આપ્યો આ સમયે ગૌરીએ જણાવ્યું હતું કે અર્ચના ખુબ પંચાયત કરે છે તે હાઉસ માં બધાથી ઝગડો કરતી જોવા મળે છે તેનો સ્વભાવ એક દમ બેહુદા છે અને આમ તો હું કોઈના પર જલ્દી ગુસ્સો કરતી નથી પરંતુ મને અર્ચના પર ખૂબ જ ગુસ્સો આવી ગયો હતો એ સમય મારી પાસે હાજર કોઈ હ થિયાર નહોતું નહિતર.
અર્ચના ઉપર જ ઉઠાવેત અર્ચના મારી સાથે નહીં પરંતુ હાઉસમાં તમામ લોકો સાથે ખૂબ જ ગુસ્સો કરતી હતી અને ગેરવર્તણુક કરતી હતી સાથે અબ્દુ વિશે પૂછવામાં આવતા ગૌરીએ જણાવ્યું કે અબ્દુ સ્વીટ છે સારો છે પરંતુ તે ખૂબ ગુસ્સો કરતો જોવા મળ્યો હતો અને એ ગુસ્સો એના પર શોભા દેતો નથી અબ્દુ ગુસ્સા વિના જ સારો લાગે છે અને એને ગુસ્સો.
ના કરવો જોઈએ તે વચ્ચે ખૂબ જ ગુસ્સો કરતો હતો અને બધાને પોતાનો એટીટ્યુડ દેખાડતો હતો કે મારી પાસે આટલી પ્રોપર્ટી છે આટલા રૂપિયા છે તે ક્યુટ રહે તે જ સારું છે તેને શો માં ઘણા લોકોથી મિત્રતા થઈ પરંતુ તે કોઈને મિસ કરવા માગતી નથી બિગ બોસ હાઉસ અને તેના અવાજ ને જ ખાલી મિસ કરશે એવું તેને પોતાને ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું.