Cli

છૂટાછેડા બાદ પહેલી વાર શેર કરી આવી તસ્વીર કોમેંટ કરવામાં વિરાટ કોહલી પણ ખુદને રોકી ન શક્યાં…

Bollywood/Entertainment Breaking

સામંથા રૂથ પ્રભુ સોસીયલ મીડિયામાં આવ્યા દિવસોમાં કંઈક ને કંઈક શેર કરતી રહે છે ક્યારે તેની આવનાર પ્રોજેક્ટ વિશે તો ક્યારેક તેના વર્કઆઉટ વિશે હાલમાં જ એક્ટરે ટેનની એક તસ્વીર શેર કરી છે જેમાં સામંથાનું અત્યાર સુધીનું સૌથી સારું લુક કહેવાઈ રહ્યું છે તસ્વીર સામે આવતા લખો લાઈક અને કોમેંટ આવી ચુકી છે.

સામંથાની આ નવી તસ્વીર અત્યાર સુધીની સૌથી બોલ્ડ તસ્વીર માનવામાં આવી રહ્યું છે જેમાં ટોન અને શાયની બોડી ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે તેમની આ તસ્વીર પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પણ પ્રતિક્રિયા આપી છે તેની સાથે કેટલાય અન્ય સેલિબ્રિટી એ પણ કોમેંટ કરતા જોવા મળ્યા.

સામંથાની આ તસ્વીર જોઈને ફેન્સ આઇકોન ઓફ બ્યુટી બતાવી રહ્યા છે જણાવી દઈએ સામંથાએ ગયા દિવસોમાં નાગા ચૈતન્ય સાથે છુટાછેડા લીધા હતા તેના બાદ સામંથા વધુ બોલ્ડ થતા જોવા મળી અહીં તેની તસ્વીર સામે આવતાજ ફેન્સ તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે મિત્રો તમે શું કહેશો આ તસ્વીર પર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *