દિવ્યાંગોની જિંદગી કેટલી મુશ્કેલ ભરી હોયછે તે બધાથી આપણે વાફેક છીએ કેટલાય લોકો એમને દયાની નજરે જોવે છે ત્યારે કેટલાક લોકો એમને મજાકના રૂપે જોવે છે પરંતુ દિવ્યાંગોએ સાબિત કર્યું છેકે એમને ભગવાને અલગ જરૂર બનાવ્યા છે પરંતુ એમના માં કંઈકે કરી છૂટવાની હિંમત ઓછી નથી હોતી.
એવોજ એક વિડિઓ હાલમાં સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે વિડિઓ જોયા બાદ દિવ્યાંગો પ્રત્યે તમારી જનરો અને વિચાર બદલાઈ જાય છે રાહુલ મિશ્રા નામના ટવીટર યુઝરે એક દિવ્યાંગનો વિડિઓ શેર કર્યો છે વિડીઓમાં જોઈ શકાય છેકે તે દિવ્યાંગ યુવક રેંકડી પર નુડલ્સ બનાવતો જોવા મળી રહ્યો છે.
પરંતુ અહીં નવાઈની વાત એ છેકે યુવકના બંને હાથ નથી પરંતુ યુવક ખુબ ખુશળતા સાથે નુડલ્સ બનાવતા જોવા મળી રહ્યો છે દિવ્યાંગ યુવકનું આ હુનર જોઈને લોકો તેની પ્રશંસા કરતા થાકી રહ્યા નથી આ વિડિઓને અત્યાર સુધી લાખોમાં લાઈક મળી ચુક્યા છે મિત્રો આ દિવ્યાંગ વિશે તમે શું કહેશો કોમેંટમાં જણાવી શકો છો.