પોતાના બડાકબોલા સ્વભાવના લીધે મશહૂર એક્ટર કંગના રાણાવતે પોતાની જિંદગીથી જોડાયેલ એક એવો ખુલાસો કર્યો છેકે બધા હેરાન રહી ગયા છે કંગના રાણાવતે જણાવ્યું કે કંઈ રીતે યૌન શોષણનો તેઓ પણ શિકાર થઈ હકીકતમાં અત્યારે કંગના રાણાવતની શો લોક અપ ચાલી રહ્યો છે જેમાં તે શોના.
સ્પર્ધકો પોતાની જિંદગીથી જોડાયેલ એ રાજ બતાવી રહ્યા છે જેને આજ સુધી કોઈએ જાણ્યા ન હોય અને અહીં સ્પર્ધકે પોતાના એ પર્સનલ વાત કહેવી પડે છે એવામાં શોના સ્પર્ધક મુન્નફર ફારુકીએ પોતાનાથી જોડાયેલ એક દર્દ જાહેર કર્યું હતું અને મુન્નફરની આ વાત સાંભળીને કંગનાએ પણ પોતાની સાથે થયેલ બાળપણમાં.
યૌન શોષનો ચોંકાવનાર ખુલાસો કર્યો કંગનાએ જણાવતા કહ્યું કે જયારે હું નાની હતી ત્યારે એમના શહેરનો જ તેમનાથી કેટલાય વર્ષ મોટો યુવક ખોટી રીતે સ્પર્શ કરતો હતો પરંતુ ત્યારે નાની ઉંમર હોવાથી ખબર ન હતી કે તેની સાથે શું થઈ રહ્યું છે અને તે બાળપણ માંજ યૌન શોષણનો ભોગ બની હતી કંગનાએ આગળ જણાવ્યતા.
કહ્યું કે નાના હોય ત્યારે બાળકોને આવા પ્રકારની શિક્ષા પણ ન આપી શકાય કારણ કે તેઓ આ બાબતે કંઈ સમજી ન શકે કંગનાએ કહ્યું જે આવી ઘટનાઓ જયારે બાળપણમાં થાય ત્યારે તેનો ડર જીવનભર રહે છે કંગનાની જેમ ન જાણે કેટલાય બાળકોને બાળપણમાં આવા યૌન શોષણનો સામનો કરવો પડતો હશે જે ખુલીને જણાવી પણ નથી શકતા.