Cli

કડકડતી ઠંડીમાં પણ દીપિકા પાદુકોણે પહેર્યો એવો ડ્રેસ કે લોકો બોલ્યા આતો ઉરફી જાવેદની કોપી કરી…

Bollywood/Entertainment Breaking

બૉલીવુડ એક્ટર અને પ્રોડ્યુસર દીપિકા પાદુકોણ એમની આવનાર ફિલ્મ ગહેરાઈના પ્રમોશનમાં પહોંચી હાલમાં ફિલ્મના પ્રમોશન દરમિયાન દીપિકા પાદુકોણે પોતાની સુંદરતાનું જાદુ ચલાવ્યું પ્રમોશન દરમિયાન દીપિકા પાદુકોણ ઓરેન્જ કલરની બોલ્ડ ડ્રેસમાં જોવા મળી પરંતુ ફેનને અહીં દીપિકાનો આ ડ્રેસ પસંદ આવ્યો ન હતો.

યુઝરોએ દીપિકાની સરખામણી ઉરફી જાવેદથી કરી દીધી હતી જણાવી દઈએ દીપિકા પાદુકોણ જયારે ફિલ્મના પ્રમોશનમાં પહોંચી ત્યારે હવા બહુ તેજ ચાલી રહી હતી એટલુંજ નહીં તે જોઈને કેટલાક યુઝરોએ અંદાજ લગાવ્યો હતો કે દીપિકાને ઠંડી લાગી રહી છે અહીં કેટલાક યુઝરોએ દીપિકાના આ ડ્રેસને પસંદ કર્યો હતો.

દીપિકાનો આ પ્રકારનો ડ્રેસ જોઈને યુઝરોએ ટ્રોલ કરી હતી દીપિકાને ટ્રોલ કરતા એક યુઝરે લખ્યુ બોલીવુડ અભિનેત્રીઓ હવે ઉર્ફી જાવેદની કોપી કરી રહી છે બીજાએ લખ્યું શું આવી ઠંડીમાં કપડાં નથી કેશુ જણાવી દઈએ દીપિકાની આ ફિલ્મનું ટ્રેલર ઓટિટિ પ્લેટફોર્મમાં રિલીઝ કરવામાં આવ્યું જેને લોકો પસંદ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *