મુંબઈમાં કો!રોના વાઇરસ એકવાર ફરીથી પોતાના પગ જમાવવા મંડ્યો છે લોકોની લાપરવાહીના કારણે લગાતાર વધી રહ્યો છે હવે આ વાઇરસસ સેલિબ્રિટીઓને પણ થતો જોવા મળી રહ્યો છે જેમાંથી આ વાઇરસ હવે સલમાન ખાનના ઘરમાં પણ ઘુસી ગયો છે સલમાનના પરિવારજનો પણ હવે આ વાઇરસના સંક્રમિત થઈ ગયા છે.
આ વાતને લઈને પુરા બોલીવુડમાં ડર પેદા થઈ ગયો છે હકીકતમાં સલમાન ખાનની ભાભી સીમા ખાન અને અને તેમના દસ વર્ષના પુત્ર યોહાન કો!રનાની ઝપેટમાં આવી ગયા છે કો!રના કેસ મળતાજ એમની પુરી બિલ્ડિંગને સીલ કરવામાં આવી છે સલમાનના ભાઈ સોહેલની પત્ની કરણ જોહરની પાર્ટીમાં સામેલ થઈ હતી.
આ પાર્ટીમાં કરીના કપૂર અમ્રિતા અરોડા અને મહિમા કપૂર પણ પહોંચ્યા હતા બતાવવામાં આવી રહ્યું છેકે અહીં કોઈ નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું પાર્ટીમાં ખુલીને નિયમોની ધજીયા ઉડાવી હતી હવે સીમા સાથે અમ્રિતા અરોડા કરીના કપૂર અને મહિમ કપૂર પણ આ વાઇરસથી સંક્રમિત થઈ ગયા છે.
એમના ઘરોને પણ સીલ કરવામાં આવ્યા છે પરિવારમાં વાઇરસ ફેલાતા સલમાન ખાન ડરી ગયા છે એમણે બધાને ઘરથી બહાર ન નીકળવાની સલાહ આપી છે ઘરના નોકરોને કહેવામાં આવ્યું છેકે બધા નિયમોનું સખ્ત પાલન કરવામાં આવે મિત્રો આના પર તમારું શું કહેવું છે પોસ્ટમાં કોમેંટ કરવા વિનંતી.