બૉલીવુડ એક્ટર કંગના રાણાવત પોતાના અભિનય સાથે બડાકબોલી માટે પણ જાણીતી છે તેના સાથે તેઓ સોસીયલ મીડિયામાં પણ ખુબજ એકટીવ રહે છે હાલમાં કંગના રાણાવત પોતાનો લોકઅપ શોને હોસ્ટ કરી રહી છે પરંતુ એવામાં અત્યારે કંગનાની કેટલીક લેટેસ્ટ તસ્વીર સામે આવી છે જેને ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે.
કંગનાએ ઇન્સ્ટાગ્રામમાં કેટલીક પોતાની બોલ્ડ લેટેસ્ટ તસ્વીર શેર કરી છે જેમાં તેઓ ખુબજ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે તસ્વીરમાં કંગનાએ અલગ અલગ પોઝ આપ્યા છે કંગનાની આ તસ્વીર ફેન્સ ખુબજ પસંદ કરી રહ્યા છે કંગનાએ આ પોસ્ટ શેર કરતા જણાવ્યું છેકે તેની આવનાર ફિલ્મ ધાકડનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવશે.
જણાવી દઈએ કંગનાની આવનાર ફિલ્મ 20 મેં 2022 ના રોજ રિલીઝ થશે આમ તો પહેલા આ ફિલ્મ 8 એપ્રિલે રિલીઝ થવાની હતી પરંતુ રિલીઝ તારીખ ટાળી દેવામાં આવી હતી આ ફિલ્મ હિન્દી તેલુગુ તમીલ મલાયમ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે રજનીશ રાજી ઘાઈના નિર્દેર્શનમાં આ ફિલ્મ બનેલ છે.