બોલીવુડ ફિલ્મ અભિનેત્રી તબ્બુ પોતાની એકાઉન્ટ વર્ષની ઉંમરે પણ પોતાની સુંદરતા અને પોતાના દમદાર અભિનય થકી આજે ખૂબ જ લોકપ્રિયતા મેળવી રહી છે લગાતાર હિટ ફિલ્મોથી અભિનેત્રી લાઈમ લાઈટમાં છવાઈ છે ગયા વર્ષે ફિલ્મ ભુલ ભુલૈયા 2 અને દ્વસ્યમ 2 જેવી ફિલ્મોમાં પોતાના દમદાર અભિનય થકી.
ખુબ નામના મેળવનાર અભિનેત્રી તબ્બુ આ વર્ષે રીલીઝ થયેલી ફિલ્મ કુત્તે માં પણ પોતાના પોલીસ ઇન્સ્પેકટર ના રોલમાં દર્શકોને ખૂબ જ પસંદ આવી બોક્સ ઓફિસ પર લગાતાર હિટ ફિલ્મો આપનાર અભિનેત્રી તબ્બુ ફરી એકવાર પોલીસ અધિકારી ના પાત્રમાં જોવા મળશે અભિનેત્રી તબ્બુ અજય દેવગન પ્રોડક્શન હાઉસ હેઠળ તૈયાર થયેલી.
ફિલ્મ ભોલા માં મુખ્ય પાત્રમાં જોવા મળશે જેને લઇને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે ફિલ્મ ભોલા થ્રીડી માં સિનેમાઘરો માં રીલીઝ થસે જે ફિલ્મના નિર્માતા અને મુખ્ય અભિનેતા અજય દેવગણ છે ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે જેને દર્શકોએ ખૂબ જ પસંદ કર્યું છે એ વચ્ચે તાજેતરમાં ફિલ્મ ભોલાના પ્રમોશન માટે.
અજય દેવગન અને ફિલ્મ કાસ્ટ ટીમ સાથે અભિનેત્રી તબ્બુ કપીલ શર્મા શો સેટ પર શાનદાર અંદાજમાં પહોંચી હતી અભિનેત્રી તબ્બુ આ દરમિયાન ગ્રીન પ્રિટેડ સાડીમાં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી હતી ઓપન હેર લાઈટ મેકઅપ માં ઢળતી ઉંમરે ચાહકો ને દિવાના બનાવતી તબ્બુ જવાન અને હસીન લાગી રહી હતી.
કાનોમા ઝુમખા તેની મદમસ્ત જવાની અને તેના છલકાતા મદમસ્ત નિતંબો નો ઉભાર જોઈ ફેન્સ બેકાબૂ બન્યાં હતા કાતીલ નજરોના બાણ થી ચાહકો ને ઘાયલ કરતી તબ્બુ સ્વર્ગ લોકની અપ્સરા જેવી લાગી રહી હતી તેની મદમસ્ત જવાની અને તેની દિલકશ અદાઓ જોતા ફેન્સ ના દિલની ધડકનો તેજ થવા પામી હતી તેને જોતા ચાહકો ની મોટી ભીડ ઉમટી પડી હતી.
તેને મીઠી સ્માઈલ સાથે પેપરાજી ને પોઝ આપ્યા હતા કપીલ શર્મા સાથે તેને ગળે ભેટીને પ્રેમ જતાવ્યો હતો તો અજય દેવગન સાથે પણ અભિનેત્રી તબ્બુ એ શાનદાર અંદાજમાં પોઝ આપ્યા હતા કપીલ શર્મા ના શો પર તબ્બુ ખડખડાટ હસતી જોવા મળી હતી અભિનેત્રી તબ્બુ અને અજય દેવગન નાનપણથી મિત્રો છે તેઓ સાથે અભ્યાસ કરતા અભિનેત્રી તબ્બુ ના ફિલ્મી કેરિયર માં.
અજય દેવગણ નો ખુબ સહયોગ રહ્યો છે ફિલ્મ દ્વસ્યમ 2 બાદ ફરી એકવાર અજય દેવગન ની સાથે અભિનેત્રી તબ્બુ અંહમ ભુમીકા અદા કરતી જોવા મળશે જેને લઇને દર્શકોમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે આ ફિલ્મ નું પ્રમોશન અજય દેવગન જોર શોર થી કરી રહ્યા છે અભિનેત્રી તબ્બુ પોતાની આ ઉંમર માં પણ ચાહકો ને દિવાના બનાવી રહી છે.